Mira Bhayandar

18 ઓગસ્ટે મીરા રોડ ખાતે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન

શ્રાવણ માસના પવિત્ર અવસર પર મીરા-ભાયંદર શહેરમાં 18મી ઓગસ્ટના ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મીરા-ભાયંદર ભાજપના (145) વિધાનસભા...

Read more

મીરારોડમાં ઘાટકોપરવાળી ઘટનાનું પુનરાવર્તન : વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું

થોડા મહિનાપૂર્વે ઘાટકોપરમાં વિશાળકાય હોર્ડિગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી દુર્ઘટના બાદ પણ...

Read more

જ્વેલર્સ સાથે ગજબની છેતરપીંડી… પહેલાં સોનુ વેચ્યું અને પછી ફરિયાદ નોંધાવી

દૃશ્ય પહેલું જ્વેલર્સને ત્યાં એક મુસ્લિમ મહિલા આવે છે અને તેના સસરા બીમાર હોવાથી ઘરની જણસ વેચવી છે. જ્વેલર્સના માલિક...

Read more

વિદેશમાં નોકરી મેળવવા માગનાર 400 જણ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી

ભાયંદર પૂર્વ ખાતે આવેલી પ્લેસમેન્ટ એજન્સીએ વિદેશમાં નોકરી મેળવવા માગતા ચારસો કરતા વધુ નોકરી વાંચ્છુકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી...

Read more

થાણે લોક્સભાની બેઠક પર હિન્દુ સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ભંવર ખેતમલ મહેતાના નામની જાહેરાત

લોકસભાની ચતૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે થઈ રહ્યું છે ત્યારે દેશમાં ઉનાળાની ગરમીના પ્રકોપની સાથે રાજકીય ગરમાટો પણ જોવા...

Read more

આઝાદીના 75 વરસ પછી પણ મીરા-ભાયંદરમાં થઈ રહી છે લગાન વસુલી

નરેન્દ્ર મોદીએ અંગ્રેજોના સમયના કાયદાઓનું ભારતીયકરણ કરવાની શરૂઆત કરી છે. તાજેતરમાં ભારતીય દંડસંહિતાના કાયદાને ભારતીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જોકે...

Read more

હક્કનું ઘર મેળવવા ભાયંદર સ્થિત દ્વારકેશ કપોળ નિવાસના ભાડુઆતો અનશન પર

ભાયંદર વેસ્ટમાં મોદી પટેલ રોડ પર આવેલા દ્વારકેશ કપોળ નિવાસના રહેવાસીઓએ તેમનું હક્કનું ઘર મેળવવા અનશન શરૂ કર્યા છે. જો...

Read more

ભાયંદર વેસ્ટના દ્વારકેશ બિલ્ડીંગનુ રિડેવલપમેન્ટનુ કામ ૧૧ વર્ષથી રખડી પડતા રહેવાસીઓ બેઘર

ભાયંદર વેસ્ટના મોદી પટેલ રોડ પર આવેલા દ્વારકેશ (કપોળ નિવાસ)ના ૮૦ થઈ વધુ રહેવાસીઓએ પોતાને જલ્દીથી ઘર મળે તે માટે...

Read more

ઇડીનું સમન્સ મળવાની સાથે જ મીરા-ભાયંદર પાલિકાના કમિશ્નર દિલિપ ઢોલેની ટ્રાન્સફર

અર્બન લેન્ડ લીઝ (યુએલસી) કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મીરા-ભાયંદર પાલિકાના કમિશ્નર દિલિપ ઢોલેને સમન્સ જારી કર્યા પછી બુધવારે...

Read more

વૉકહાર્ટ હોસ્પિટલ દ્વારા બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા અભિયાનનો શુભારંભ

કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરાયેલા અગદાનને કારણે અનેકના નવજીવન મળી શકે છે. અને એટલા માટે દેશમાં અંગદાન કરવા લોકો પ્રેરાય...

Read more
Page 1 of 3 1 2 3