સોનાના વાયદામાં રૂ.358નો ઉછાળોઃ ચાંદીના વાયદામાં રૂ.302નો ચળકાટઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 સુધર્યો
ડેઈલી માર્કેટ રિપોર્ટ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10284.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21227 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ ...