• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદામાં રૂ.358નો ઉછાળોઃ ચાંદીના વાયદામાં રૂ.302નો ચળકાટઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 સુધર્યો

નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલના વાયદામાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12267.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.20145.72 કરોડનું ટર્નઓવર

by P C KAPADIA
March 28, 2025
in Corporate
0
સોનાના વાયદામાં રૂ.358નો ઉછાળોઃ ચાંદીના વાયદામાં રૂ.302નો ચળકાટઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 સુધર્યો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10284.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21227 પોઇન્ટના સ્તરે

 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32414.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12267.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.20145.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21227 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.360.38 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10284.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88673ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89060 અને નીચામાં રૂ.88605ના મથાળે અથડાઈ, રૂ.88384ના આગલા બંધ સામે રૂ.358 વધી રૂ.88742ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.211 વધી રૂ.71915ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.9056 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.423 વધી રૂ.88636 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.101689ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.102040 અને નીચામાં રૂ.101280ના સ્તરને સ્પર્શી, રૂ.101313ના આગલા બંધ સામે રૂ.302 વધી રૂ.101615ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.337 વધી રૂ.101508 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.333 વધી રૂ.101494ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1104.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.4.05 ઘટી રૂ.897.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.2.95 ઘટી રૂ.269.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.6 ઘટી રૂ.249.6 થયો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.2.05 ઘટી રૂ.180ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.842.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6004ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6007 અને નીચામાં રૂ.5960ના મથાળે અથડાઈ, રૂ.5995ના આગલા બંધ સામે રૂ.5 વધી રૂ.6000ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.5 વધી રૂ.6000ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.5 ઘટી રૂ.334.4ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.3.3 ઘટી રૂ.334.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.925.9ના ભાવે ખૂલી, રૂ.10.6 વધી રૂ.937.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.7614.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2669.73 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.691.96 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.131.33 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.37.93 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.242.83 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.212.97 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.629.93 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.38 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20286 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30622 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7394 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 93536 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24607 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35420 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 127690 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5991 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 11266 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21200 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21250 પોઇન્ટના સ્તર અને નીચામાં 21200 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 77 પોઇન્ટ વધી 21227 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.2 ઘટી રૂ.145.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.95 ઘટી રૂ.18ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.135 વધી રૂ.1137ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.190.5 વધી રૂ.2430ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.38 ઘટી રૂ.10ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા ઘટી રૂ.1.1 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.75 વધી રૂ.7.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 ઘટી રૂ.18.15 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.183 વધી રૂ.925ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.212.5 વધી રૂ.2291.5 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.3.2 ઘટી રૂ.152.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.17.8 થયો હતો.

સોનું એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.56.5 ઘટી રૂ.702 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.88 ઘટી રૂ.1843 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.41 વધી રૂ.16.78ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.01 વધી રૂ.4.4 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.15 ઘટી રૂ.153.3 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.15.7 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.61.5 ઘટી રૂ.804ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.82.5 ઘટી રૂ.1780ના ભાવે બોલાયો હતો.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

હવે હાપુસ કેરીના નામે થતી છેતરપિંડી બંધ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com