સ્થાનિક માછીમારો તેમજ રિક્ષા ચાલકે તે કારચાલકને ગાડી પાર્ક કરવા મનાઈ કરી હોવા છતા તે ઠેકાણે ઉભી રાખી હતી.તેમજ તે...
Read moreભૂમાફિયા અને પાલિકાના અધિકારઓની મિલીભગતને કારણે સેકડો લોકો બેઘર બન્યા મિરા ભાયંદર પાલિકા દ્વારા શુકવારે કાશિમીરા વિસ્તારમા માંડવીપાડામા ભારે પોલિસ...
Read moreપનવેલ પાલિકાના આસિસ્ટંટ ટાઉન પ્લાનરને મીરા-ભાયંદરનો વધારાનો ચાર્જ સોપાયો થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૫ જૂને ૧૦૨ કરોડના અર્બન લૅન્ડ સીલિંગ...
Read moreજર્નલિસ્ટયુનિયનઑફમહારાષ્ટ્રદ્વારાઆયોજિતપત્રકારમાર્ગદર્શનશિબિરનુંસફળતાપૂર્વકસંપન્ન જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પત્રકાર માર્ગદર્શન શિબિરનું આયોજન શુક્રવાર 2 જુલાઈ 2021ના અંબર પ્લાઝા હૉલ, મીરા રોડ,...
Read moreજે.એમ.યુ. દ્વારા પત્રકારોના વિકાસ માટે સંઘર્ષ કરવાનો સંકલ્પ મીરા રોડ, જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા રવિવાર 20 જૂન 2021ના રોનક હોટેલ, મીરા રોડ ખાતે સંસ્થા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. બેઠકમાં મીરા-ભાયંદર નગર વિભાગની કાર્યકારી પદાધિકારીની ઘોષણા અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી નારાયણ પાંચાલે મીરા-ભાયંદર મનપા યુનિટની ઘોષણા કરવામાં આવી જેમાં વિજય મોરેને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી તો સેક્રેટરી પદ પર નીલેશ ફાપાલે, ઉપધ્યક્ષ સીમા ગુપ્તા, સંગઠન પ્રમોદ દેઠે, કાનૂની સલાહકાર રોહિત આસલે ઍડ. નામદેવ કાશિદ, ખજાનચી દિલીપ પટેલ અને પ્રદેશ કાર્યકારિણી સભ્ય રાજેશ જાધવની આ અવસરે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ નારાયણ પાંચાલે કહ્યું કે, કોરોના કાળમાં પત્રકારોએ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી, પરંતુ પ્રશાસનની પત્રકારો અંગે સકારાત્મક ભૂમિકા જોવા મળી નહીં. અને આ અંગે અનેક પત્રકારોએ ફરિયાદ કરી તો અનેક પત્રકારોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ અવસરે પત્રકારોના વિકાસ માટે લડવાનો નિર્ણય અમે લીધો છે. આ બેઠકમાં પત્રકારો માટે ઘર યોજના અને પ્રેસ ક્લબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્થાનિકસમાચાર પત્રો વ્યવસ્થિતપણે અને નિર્વિઘ્ને પ્રકાશિત થતા રહે એ માટે સરકારી જાહેરાત કેવી રીતે મળે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવનિર્વાચિત અધ્યક્ષ વિજય મોરેએ તેમની નિયુક્તિ અંગે જણાવ્યું કે સંગઠન સાથીઓના સહકાર વડે મજબૂત બને છે અને તેમને પૂરી આશા છે કે તમામ નવનિર્વાચિત સભ્ય પત્રકારોના હિતોની રક્ષા માટે જેએમયુના સૂચનોનું પાલન કરવાની સાથે શહેરમાં એક ઉદાહરણ પૂરૂં પાડશે. આ અવસરે સાપ્તાહિક સમાચાર પત્રોના સંપાદકોની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreમહારાષ્ટ્ર સરકારના આંકડાઓ મુજબ લેવલ-2માં આવતી મીરા-ભાયંદર મહાપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ 9 જૂને જારી કરેલા પરિપત્રને કારણે સ્થાનિક ફૅમિલી ફિઝિશિયનો...
Read moreસામાન્ય સમજ પ્રમાણે ફૂટપાથ લોકો સલામતીપૂર્વક અને વિના અવરોધ ચાલીને જઈ શકે એ માટે પાલિકા લાખો રૂપિયા ખર્ચીને બનાવતી હોય...
Read moreમીરા-ભાયંદર હજુ લેવલ-3માં છે અને અનેક પ્રતિબંધો હજુ અમલમાં હોવા છતાં સ્ટેશન પાસે હોય કે, શાંતિનગરમાં સેક્ટર 2, 3, 4,...
Read more© 2021 Chhapooo.com