• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

બેન્કની નોકરી છોડી ફૅશન ઇન્ડસ્ટ્રીમાં આવેલા સંજય કન્નનની હરણફાળ

માર્ચ મહિનામાં દિલ્હી ખાતે યોજાશે દિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીક

by P C KAPADIA
January 7, 2025
in National
0
બેન્કની નોકરી છોડી ફૅશન ઇન્ડસ્ટ્રીમાં આવેલા સંજય કન્નનની હરણફાળ
Share on FacebookShare on Twitter

દિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીકના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ સંજય કન્નન પોતે એક ખ્યાતનામ ફૅશન ડિઝાઇનર પણ છે. માર્ચ મહિનામાં દિલ્હી ખાતે ફૅશન વીકનું આયોજન કરી રહેલા સંજયે તેમના આગામી આયોજનની સાથે ભાવિ યોજનાઓ અંગેની પણ જાણકારી આપી હતી.

આપની જાણ ખાતર, મૂળ તમિલનાડુનો કન્નન પરિવારે વરસોથી દિલ્હીને પોતાની કર્મભૂમિ બનાવી છે. દિલ્હીમાં જ ભણતર પૂરું કર્યા બાદ એક ખ્યતનામ બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર નોકરીએ લાગ્ય. પરંતુ ફૅશન ઇન્ડસ્ટ્રી અને ફૅશન ડિઝઇનિંગની ભારે સૂઝ ધરાવતા સંજય કન્નને દસેક વરસ પહેલા નોકરી છોડી ફૅશન ઇન્ડસ્ટ્રીમાં જંપલાવ્યું. એક પછી એક સફળતાની સીડી ચડી રહેલા સંજયે માત્ર ડિઝાઇનર બની રહેવાને બદલે દેશ-વિદેશના કલાકારો અને મૉડલ્સને એક પ્લેટફોર્મ પૂરૂં પાડવાની યોજના બનાવી. તેમની એ પરિકલ્પનાને પગલે દિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીકનો શુભારંભ થયો.

છેલ્લા દસેક વરસમાં સંજયે દેશ-વિદેશમાં અનેક શો કર્યા છે. આ અંગે ,જયે જણાવ્યું કે આપણે ત્યાં પેરિસ કે મિલાન ફૅશન વીકની વાતો થાય છે પણ ભારતીય કલાકારોને ત્યાં ખાસ પ્લેટફોર્મ મળતું નથી, પછી એ ડિઝાઇનર, મૉડેલ્સ, બ્રાન્ડ હોય કે સ્ટાર્ટઅપ. આ તમામને આંતરરાષ્ટ્રીય મંચ મળે એ માટે દિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીકની શરૂઆત કરી. આને કારણે ભારતની ફૅશન ઇન્ડસ્ટ્રીને વિશ્વભરમાં તેમની ટેલેન્ટ દર્શાવવાનો અવસર મળી રહે છે. એ સાથે વિશ્વની સંસ્કૃતિની જાણકારી પણ દેશ-વિદેશના લોકોને મળી શકે છે.

માર્ચ મહિનામાં દિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીકનું આયોજન દિલ્હી ખાતે થવાનું છે. જેમાં ભારત ઉપરાંત વિદેશના ડિઝાઇનર-મૉડેલ્સ ભાગ લઈ રહ્યાં છે. ઉપરાંત અનેક બ્રાન્ડ્સને પણ તેમની પ્રોડક્ટને રજૂ કરવાનો અવસર મળશે.

Tags: DelhiDelhi International Fashion WeekFashionNational-InternationalSanjay KannanTamilnaduતમિલનાડુદિલ્હીદિલ્હી ઇન્ટરનેશનલ ફૅશન વીકદેશ-વિદેશફૅશનસંજય કન્નન
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.217 અને ચાંદીમાં રૂ.614ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.54નો સુધારો

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.217 અને ચાંદીમાં રૂ.614ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.54નો સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com