• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.217 અને ચાંદીમાં રૂ.614ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.54નો સુધારો

કોમોડિટી વાયદાઓમાં રૂ.10862.19 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.78481.1 કરોડનું ટર્નઓવર

by P C KAPADIA
January 7, 2025
in Corporate
0
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.217 અને ચાંદીમાં રૂ.614ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.54નો સુધારો
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6045.76 કરોડનાં કામકાજ

બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18842 પોઈન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.89344.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10862.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.78481.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18842 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1387.33 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6045.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77406 અને નીચામાં રૂ.77112ના મથાળે અથડાઈ, રૂ.77158ના આગલા બંધ સામે રૂ.217 વધી રૂ.77375ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.149 વધી રૂ.62505ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.7719ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.233 વધી રૂ.77382ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.90436ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91256 અને નીચામાં રૂ.90400ના મથાળે અથડાઈ, રૂ.90554ના આગલા બંધ સામે રૂ.614 વધી રૂ.91168ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.613 વધી રૂ.91187ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.589 વધી રૂ.91162ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ.1395.53 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.2.9 વધી રૂ.815.45ના ભાવ થયા હતા. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.1.15 ઘટી રૂ.272.8ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 80 પૈસા વધી રૂ.239.2ના ભાવ થયા હતા. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.176.9ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ.3454.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6318ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6364 અને નીચામાં રૂ.6275ના મથાળે અથડાઈ, રૂ.6308ના આગલા બંધ સામે રૂ.54 વધી રૂ.6362ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.54 વધી રૂ.6364ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.8 ઘટી રૂ.305.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.4.4 ઘટી રૂ.306ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.942ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.950.7ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.80 ઘટી રૂ.54750ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3786.00 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2259.76 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.828.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.126.20 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.26.87 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.413.48 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.695.31 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.2759.44 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.53 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.3.45 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14639 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26103 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7898 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 101709 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 30017 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47893 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 182632 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13976 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18152 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18832 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18883 પોઈન્ટના સ્તર અને નીચામાં 18832 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 36 પોઈન્ટ વધી 18842 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.8 વધી રૂ.144.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.25 ઘટી રૂ.17.05ના ભાવે બોલાયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.660ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.69 વધી રૂ.888ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા વધી રૂ.9.5ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા ઘટી રૂ.2.6ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.32.45 વધી રૂ.147ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 ઘટી રૂ.17.25ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.648ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.395.5 વધી રૂ.3500ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.6 ઘટી રૂ.81.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.7 વધી રૂ.18.3ના ભાવ થયા હતા.

સોનું જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.74.5 ઘટી રૂ.364ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.321.5 ઘટી રૂ.2321.5ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.52 ઘટી રૂ.9.25ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.277.5ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.78 વધી રૂ.7.16ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.21.2 ઘટી રૂ.83.5ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 વધી રૂ.18.35ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.61.5 ઘટી રૂ.357.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.270.5 ઘટી રૂ.2239ના ભાવે બોલાયો હતો.

Tags: BullionComodityCrude OilGold SilverMCXMentha Oilએમસીએક્સકોમોડિટીક્રૂડ તેલબુલિયનમેન્થા તેલસોના ચાંદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં નહીં જવું પડે, હશ મની કેસમાં યુએસ કોર્ટનો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં નહીં જવું પડે, હશ મની કેસમાં યુએસ કોર્ટનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com