• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં રૂ.11નો સુધારો

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોટન-ખાંડીમાં વૃદ્ધિ

by P C KAPADIA
April 26, 2024
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં રૂ.11નો સુધારો
Share on FacebookShare on Twitter

કોમોડિટી વાયદાઓમાં રૂ.15,171 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 47,036 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12.41 કરોડનાં કામકાજ

 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.62,219.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,170.8 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 47036.07 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,778ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,351 અને નીચામાં રૂ.70,631 ના મથાળે અથડાઈ, રૂ.59 ઘટી રૂ.70,991ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.282 વધી રૂ.58,700 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.63 વધી રૂ.7,040ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.196 ઘટી રૂ.71,496ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.80,298ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,127 અને નીચામાં રૂ.79,702 ના મથાળે અથડાઈ, રૂ.1 ઘટી રૂ.80,496 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.239 વધી રૂ.80,400 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.195 વધી રૂ.80,367 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ એપ્રિલ વાયદો રૂ.844ના ભાવે ખૂલી, રૂ.4.05 વધી રૂ.847.15 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.75 વધી રૂ.246.75 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.190ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.7.80 વધી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.244.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.20 વધી રૂ.188.80 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.7.10 વધી રૂ.252.55 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,946 અને નીચામાં રૂ.6,858 ના મથાળે અથડાઈ, રૂ.11 વધી રૂ.6,900 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.34 વધી રૂ.6,927 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.140ના ભાવે ખૂલી, રૂ.6.50 ઘટી રૂ.135.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.5 ઘટી 135.5 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,860ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,860 અને નીચામાં રૂ.58,400 ના મથાળે અથડાઈ, રૂ.40 વધી રૂ.58,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.916 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,621.43 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,008.40 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.683.96 કરોડનાં 20,226 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,746.12 કરોડનાં 116,373 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.273.49 કરોડનાં 4,086 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.40.36 કરોડનાં 715 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,097.09 કરોડનાં 5,150 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.691.93 કરોડનાં 10,740 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.22 કરોડનાં 15 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.81 કરોડનાં 114 લોટનાં કામકાજ થયાં હતાં.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.12.41 કરોડનાં 138 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 346 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 17,901 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,065 અને નીચામાં 17,880 બોલાઈ, 185 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 31 પોઈન્ટ ઘટી 17,967 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 47036.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.179.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.208 અને નીચામાં રૂ.163.30 ના મથાળે અથડાઈ, રૂ.0.30 વધી રૂ.181 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.05 ખૂલી, ઉપરમાં રૂ.9.10 અને નીચામાં રૂ.6.95 રહી, અંતે રૂ.1.95 ઘટી રૂ.7.65 થયો હતો.

સોનું મે રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.810 અને નીચામાં રૂ.574.50 ના મથાળે અથડાઈ, રૂ.7 વધી રૂ.731.50 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.616 ખૂલી, ઊપરમાં રૂ.806.50 અને નીચામાં રૂ.570 રહી, અંતે રૂ.18.50 વધી રૂ.734.50 થયો હતો.

ચાંદી જૂન રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,582ના ભાવે ખૂલી, રૂ.77.50 ઘટી રૂ.2,745 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.3,599.50ના ભાવે ખૂલી, રૂ.46 ઘટી રૂ.2,700 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.25.75 ઘટી રૂ.269.40 નેચરલ ગેસ-મિની મે રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.4.80 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.181.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.202.80 અને નીચામાં રૂ.163 ના મથાળે અથડાઈ, રૂ.13.30 ઘટી રૂ.176.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.160 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.35 ખૂલી, ઉપરમાં રૂ.9.50 અને નીચામાં રૂ.7.25 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.8.40 થયો હતો.

સોનું મે રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.723ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.740 અને નીચામાં રૂ.544.50 ના મથાળે અથડાઈ, રૂ.3.50 વધી રૂ.630 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,195 ખૂલી, ઊપરમાં રૂ.1,197 અને નીચામાં રૂ.913.50 રહી, અંતે રૂ.25 વધી રૂ.1,030 થયો હતો.

ચાંદી જૂન રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,700.50ના ભાવે ખૂલી, રૂ.167 ઘટી રૂ.1,459 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,797.50ના ભાવે ખૂલી, રૂ.152.50 ઘટી રૂ.1,450 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.60.05 વધી રૂ.286.95 થયો હતો.

Tags: ComoditiesCrudeGoldMCXSilverએમસીએક્સકોમોડિટીક્રુડચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મુંબઈ મેટ્રો 3ના અંડરગ્રાઉન્ડ રૂટનો પહેલો તબક્કો ટૂંક સમયમાં પૂરો થશે

મુંબઈ મેટ્રો 3ના અંડરગ્રાઉન્ડ રૂટનો પહેલો તબક્કો ટૂંક સમયમાં પૂરો થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com