સોનાનો વાયદો રૂ.86,592ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.549 અને ક્રૂડ તેલમાં રૂ.77ની તેજી
કોમોડિટી વાયદાઓમાં રૂ.12852.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62494.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8725.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો ...