એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલું
ડેઈલી માર્કેટ રિપોર્ટ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9738.98 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19332 પોઈન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ ...