ભારતીય રાહુલ શાહે ડીએપી અને યુરિયાના વિકલ્પ તરીકે બાયો-ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની શોધ કરી

રાહુલ શાહે સમજાવ્યું, સો ટકા ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ કૃષિના અંતિમ ઉત્પાદનના ઉન્નત ખાદ્ય મૂલ્ય સાથે વધુ ઉપજ...

Read more

ભારતીય જનતા પક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઉમેદવારના નામની કરી ઘોષણા

ભારતીય જનતા પક્ષે આજે રાષ્ટ્રપતિ પદ માટેના એનડીએના ઉમેદવારની જાહેરાત કરી છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે જે. પી. નડ્ડાએ પત્રકાર...

Read more

જહાંગિરપુરીમાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર

હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસાને પગલે દિલ્હી મહાનગર પાલિકાએ જહાંગિરપુરીના ગેરકાયદે બાંધકામો હટાવવા આજે સવારથી નવ બુલડોઝરને કામે લગાવ્યા હતા....

Read more

પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન

આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગગ્રહાલયનું ઉદઘાટન કર્યું. સંગ્રહાલયમાં ભારતના અત્યાર સુધીના તમામ વડા પ્રધાને...

Read more

ખેતરમાં કામ કરતી અભણ વૃદ્ધાએ મોટો અકસ્માત થતો અટકાવ્યો

એટાથી ટૂંડલા જતી પેસેન્જર ટ્રેનને ગામડામાં રહેતી વૃદ્ધાએ એની સૂઝબૂઝથી અટકાવી મોટી દુર્ઘટના ટાળી હતી. તૂટેલા ટ્રેકને જોઈ એણે પોતાની...

Read more

૨.૬ લાખ રૂપિયાની બાઇક ખરીદવા ત્રણ વરસ એક રૂપિયાના સિક્કા જમા કર્યા

બૂપતી બીસીએ ગ્રેજ્યુએટ છે અને કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કામ કરે છે. ૧૦૯૫ દિવસમાં પૈસા ભેગા કર્યા બાદ બૂપતી એના મિત્રો...

Read more

ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે ગુરુવારે યોજાયેલી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો...

Read more

બીજા ધોરણમાં ભણતા બાળકે શિક્ષિકા વિરુદ્ધ કરી પોલીસમાં ફરિયાદ

મહિલા અધિકારીએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ અનિલ ફરિયાદ કરવાના જ મૂડમાં હતો એને બીજું કોઈ સમાધાન જોઈતું નહોતું.

Read more

વિદેશમાં ફસાયેલા ભારતીયો માટેનું સંકટમોચન ઍર ઇન્ડિયા

વિશ્વમાં કોઈ પણ સ્થળે યુદ્ધ કે અન્ય કારણોસર કટોકટી જેવો માહોલ હોય, અને ત્યાં ભારતીયો ફસાયા હોય ત્યારે ઍર ઇન્ડિયાના...

Read more
Page 8 of 11 1 7 8 9 11