મરાઠી અસ્મિતા અને મુંબઈ માટે ‘એકતાનો સંકલ્પ’; Sena (UBT)–MNS સાથે લડશે મહાપાલિકા ચૂંટણી

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મનસે વચ્ચે પાલિકા ચૂંટણી માટે સત્તાવાર યુતિ જાહેર થઈ. વરલીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ...

Read moreDetails

BMC ચૂંટણી 2026: મુંબઈ જીતવા ભાજપનો મહાપ્લાન, મોદી–શાહની મેગા સભાઓની જાહેરાતથી રાજકારણ ગરમાયું

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આક્રમક પ્રચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મોહન ભાગવતની હાજરીથી રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા

Read moreDetails

શિંદે શિવસેનામાં રાહુલ શેવાળેને મહત્વની જવાબદારી

શિંદે શિવસેનાએ સંગઠન મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પક્ષના અધ્યક્ષ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ સાંસદ...

Read moreDetails

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આપની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

મુંબઈના ગુજરાતીઓમાં આમ આદમી પાર્ટીનો સંદેશ પહોંચાડવા ગુજરાતના ઇશુદાન ગઢવી, ચૈકર વસાવા, સુદેશ પટેલ, પાયલ પટેલ જેવા નેતાઓને પણ સ્ટાર...

Read moreDetails

કેન્દ્રિય પ્રધાનની હાજરીમાં વોર રૂમનું ઉદ્ઘાટન, ૨૫ દિવસ સુધી રહેશે પાર્ટીનું ‘કમાન્ડ સેન્ટર’

મુંબઈ મહાપાલિકા ચૂંટણીના રણમેદાનમાં ભાજપ સંપૂર્ણ તૈયારી સાથે પગલાં ભરી રહ્યું છે. ચૂંટણીની દરેક ચાલ, વ્યૂહરચના અને પ્રચારની દિશા નક્કી...

Read moreDetails

મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ભાજપના નવો ‘ફંડો’ – બૂટ પોલિશવાળાઓ સુધી પહોંચ્યો પ્રચાર

શહેરના દરેક રેલ્વે સ્ટેશન અને મુખ્ય વિસ્તારોમાં બૂટપોલિશ કરીને રોજગાર મેળવનારા હજારો લોકો અનેક સમસ્યાઓનો તેઓ સામનો કરે છે. આ...

Read moreDetails

સાંસદ પિયૂષ ગોયલના એક વર્ષના કાર્ય અહેવાલનું પ્રકાશન

ઉત્તર મુંબઈના વિકાસનો નવો અધ્યાય ઉત્તર મુંબઈમાં સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પિયૂુષ ગોયલએ...

Read moreDetails

પીવીએસ મીડિયા એવોર્ડ્સ 2024: ૨૭ ડિસેમ્બરે અનેક પત્રકારોનું સન્માન

મુંબઈમાં પીવીએસનો ૧૭મો સ્થાપના દિવસ અને એવોર્ડ સમારંભ પત્રકાર વિકાસ સંઘ (PVS) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારત્વ...

Read moreDetails

મુંબઈમાં વીસેક બાળકોને બંધક બનાવાતા ભયનો માહોલ : આરોપીની ધરપકડ

ગુરુવારે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં બાળકોને બંધક બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના આરએ સ્ટુડિયોમાં બની, જ્યાં...

Read moreDetails
Page 4 of 18 1 … 3 4 5 … 18