• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

અરવિંદ કેજરીવાલની ધરપકડ એ સત્તાધારી પક્ષનું કાવતરું : સુનીતા કેજરીવાલ

ધરપકડ થયાના બીજા દિવસે સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો

by P C KAPADIA
March 22, 2024
in National
0
અરવિંદ કેજરીવાલની ધરપકડ એ સત્તાધારી પક્ષનું કાવતરું : સુનીતા કેજરીવાલ
Share on FacebookShare on Twitter

દિલ્હી શરાબ ગોટાળા મામલે ઇમેફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગુરુવારે ધરપકડ થયા બાદ શુક્રવારે તેમનાં પત્ની સુનીતા કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા આવી હતી. સામાન્યપણે જાહેર નિવેદનથી દૂર રહેતાં કેજરીવાલનાં પત્નીએ ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેમના પતિને સત્તાધારી પક્ષ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ તેમણે ઈડીની કાર્યવાહી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સુનીતા કેજરીવાલે તેમની પોસ્ટમાં લખ્યું કે, ભાજપે સત્તાના મદમાં દિલ્હીની જનતા દ્વારા ભારે બહુમતિથી ત્રણ ત્રણવાર ચૂંટવામાં આવેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણીપૂર્વે તમામ વિરોધ પક્ષોને યેનકેન પ્રકારેણ ભીંસમાં લેવાની નીતિ અપનાવી છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. મુખ્ય પ્રધાન હંમેશા દિલ્હીની જનતાની પડખે ઊભા રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન બધું જાણે છે. જય હિન્દ.

તપાસ એજન્સી દ્વારા જોકે કહેવામાં આવ્યું હતું કે નિયમો અનુસાર મુખ્ય પ્રધાનની ધરપકડ અંગેની તમામ જાણકારી તેમના પરિવારને પૂરી પાડવામાં આવી હતી જોકે ધરપકડ થયાના બીજા દિવસે સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Tags: Arvind KejarivalBharatiy Janta PartyDelhi Liquor ScamEnforcement DirectorateSunita Kejariwalઅરવિંદ કેજરીવાલએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદિલ્હી શરાબ ગોટાળોભારતીય જનતા પાર્ટીસુનીતા કેજરીવાલ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
રાઉસ એવેન્યુ કોર્ટનો આદેશ : અરવિંદ કેજરીવાલને છ દિવસના ઈડી રિમાન્ડ

રાઉસ એવેન્યુ કોર્ટનો આદેશ : અરવિંદ કેજરીવાલને છ દિવસના ઈડી રિમાન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com