• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Thursday, July 16, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

યુએસએઃ વોશિંગ્ટન, ડી.સી.માં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક અનુભવ

વિદેશ મંત્રી એસ. જય શંકર, મુકેશ અંબાણી અને અન્ય ગુજરાતી વ્યવસાયિકો સાથે ડો. યોગેશ લાખાણીને મળી 'બ્રાઈટ' ઓપોર્ચ્યુનિટી

by P C KAPADIA
February 5, 2025
in Mumbai
0
યુએસએઃ વોશિંગ્ટન, ડી.સી.માં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક અનુભવ
Share on FacebookShare on Twitter

જાન્યુઆરી ૨૦૨૫ મારા માટે ખરેખર એક અવિસ્મરણીય અને ખાસ મહિનો રહ્યો-મને યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાનું સન્માન અને તક મળી. તે સાથે મારી પત્ની અને પુત્રના જન્મદિવસ પણ આ જ મહિનામાં આવ્યા, જેનાથી આ યાત્રા વ્યક્તિગત અને ઐતિહાસિક બન્ને રીતે વિશેષ બની_

વોશિંગટન, ડી.સી. ની ઊર્જા અદભૂત હતી, ખાસ કરીને ૧૯ જાન્યુઆરીએ કેપિટલ વન એરિનામાં યોજાયેલી MEGA વિજય રેલી, જ્યાં પ્રમુખ ટ્રમ્પે “અમેરિકા ફર્સ્ટ” દ્રષ્ટિકોણને પુનઃ બળ આપ્યું. એ જ દિવસે પ્રેસિડેન્શિયલ પરેડ પેન્સિલવેનિયા એવન્યુ પર યોજાઈ, ત્યારબાદ ઓવલ ઓફિસ સાઇનિંગ સેરેમની, અને રાત્રે કમાન્ડર ઈન ચીફ બોલ, લિબરટી ઈનોગુરલ બોલ અને સ્ટારલાઇટ બોલ જેવા ભવ્ય સમારોહ સાથે શપથવિધિનો આ ઐતિહાસિક દિવસ ઉજવાયો.

આ યાત્રા દરમિયાન ટાઈમ્સ સ્કવેર, ન્યૂયોર્કની મુલાકાત લેવી એક અનોખો અનુભવ હતો. વિશ્વની સૌથી પ્રખ્યાત LED સ્ક્રીનો વચ્ચે ઉભા રહી મને ફરી એક વાર એ ભાવના ઉદભવી કે મુંબઈમાં પણ ટાઈમ્સ સ્ક્વેર જેવી LED સ્ક્રીનનો ઝગમગાટ લાવવો.

આજે હું ગૌરવ અનુભવું છું કે Bright Outdoor Media Limited effectively મુંબઈના OOH લેન્ડસ્કેપ – હોર્ડિગ્સ ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યું છે, અને શહેરની સ્કાઈલાઈન પર ૩૨ મોટા કદની ડિજિટલ કઊઉ સ્કીનો હાલ શોભી રહી છે.

આ યાત્રાનો એક આધ્યાત્મિક અનુભવ વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની મુલાકાત હતો, જ્યાં મને કૃતજ્ઞતા, શ્રદ્ધા અને ભવિષ્ય માટે નવી દ્રષ્ટિ મળી. મંદિર સાધારણ રીતે મંગળવારે બંધ રહે છે પરંતુ મારે તુરંત મુંબઈ પાછા ફરવું હતું એટલે ત્યાંના મહંત શ્રીએ મારા માટે ખાસ મંદિર ખોલાવી દર્શન – પૂજા કરાવ્યા એ બદલ હું એમનો પણ આભારી છું.

આ પ્રવાસ દરમિયાન મને એક મહત્ત્વની વાત અનુભવવા મળી કે વિશ્વવ્યાપી સ્તરે ભારતીયો માટે એક વિશેષ માન અને આદર છે. અમેરિકાની બાઈડન સરકાર હોય કે ટ્રમ્પ સરકાર, બંને ભારતીય સમુદાયના યોગદાનને મહત્વ આપે છે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણને પુરતું સમર્થન આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારત માટે આદર અને સ્વીકારનો ભાવ

જોઈ મને ખૂબ ગર્વ અને આનંદ થયો. હું પોતાને ખૂબ ભાગ્યશાળી અને ગૌરવાન્વિત માનું છું કે મેં  નરેન્દ્ર મોદીજીના ત્રણ શપથવિધિ સમારોહોમાં હાજરી આપી છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહ માટે આમંત્રિત થવાનો લાભ મળ્યો. આ બે મહાન ઈવેન્ટ્સના સાક્ષી બનવું મારે માટે ખરેખર આનંદદાયક અને યાદગાર પ્રસંગ બની ગયો.

આ ભવ્ય સમારંભમાં હાજરી આપનારા એસ. જયશંકર- વિદેશ પ્રધાન, મુકેશ અંબાણી અને નીતા અંબાણી, કલ્પેશ મહેતા (ફાઉન્ડર, ટ્રિબેકા ડેવલપર્સ), પંકજ ભંસલ (MD, M3M ડેવલપર્સ), અને આશિષ જેન (MD, કુન્દન સ્પેસીસ) જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે સમય વિતાવવો અત્યંત વિશેષ અનુભવ રહ્યો.

આ સમારોહે મને ઊર્જાવાન અને કૃતઃક્ષતાભર્યા જીવનની પ્રેરણા આપી. અમેરિકામાં ઈતિહાસ રચાતો જોવા, પ્રભાવશાળી ક્ષણોના સાક્ષી બનવા અને સ્નેહીજનો સાથે અમૂલ્ય પળો વિતાવવાની તક આપી. જાન્યુઆરી ૨૦૨૫ને હંમેશા ગૌરવ, ધ્યેય અને ઉજવણીના ઉત્કૃષ્ટ સમય તરીકે યાદ રાખીશ!

ડો. યોગેશ લખાણી

CMD-Bright Outdoor Media Limited

Tags: AmericaBright OutdoorDonald TrumpNarendra ModiS. JayshankarYogesh Lakhaniઅમેરિકાએસ. જયશંકરડોનાલ્ડ ટ્રમ્પનરેન્દ્ર મોદીબ્રાઇટ આઉટડોરયોગેશ લાખાણી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.174ની નરમાઈ, ચાંદીમાં રૂ.21ની વૃદ્ધિ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.174ની નરમાઈ, ચાંદીમાં રૂ.21ની વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com