• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Friday, October 16, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ

by P C KAPADIA
October 16, 2026
in Gujarat
0
Share on FacebookShare on Twitter

રાજપરા: શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ સાથે રાજપરા સ્થિત શ્રી ખોડિયાર મંદિર ધામ ખાતે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી અમિતપુરીબાપુના સાનિધ્યમાં યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.શ્રી ખોડિયાર માતાજીના ધામે 20 ઓક્ટોબરે ધાર્મિક આયોજન, 551 કુંવારીકાઓનું પૂજન પણ યોજાશે

આયોજન મુજબ, સંવત ૨૦૮૨ના આસો સુદ-૮, તા. ૨૦ ઓક્ટોબર, સોમવારના રોજ સવારે ૯:૩૦ વાગ્યે નવચંડી યજ્ઞ યોજાશે. સવારે ૮ વાગ્યે સંકલ્પ યજ્ઞ, ૧૦:૩૦ વાગ્યે ૫૫૧ કુંવારીકાઓનું પૂજન તથા બપોરે ૧૨ વાગ્યે માતાજીની લંગર પ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે. ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી અપેક્ષા છે એમ અમિતગિરિ બાપુએ જણાવ્યું હતું.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ
    by P C KAPADIA
    October 16, 2026
  • પ્રિયંકા પારેખઃ કોમનવેલ્થમાં ગોલ્ડન ગર્જના, ભારતનું ગૌરવ વધાર્યું!
    by P C KAPADIA
    October 11, 2026
  • બોરીવલીમાં આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ
    by P C KAPADIA
    October 6, 2026
  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com