• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરશે

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રી ભવનનું નિર્માણ કરશે

by P C KAPADIA
November 26, 2023
in Gujarat
0
ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરશે
Share on FacebookShare on Twitter

કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા  ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રામ મંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ-નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રી ભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનનો અનોખો સંગમ બની રહેશે.

એટલું જ નહીં, વડા પ્રધાને વારસાના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્યસૂત્રને પણ સાકાર કરશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જપાનના પ્રવાસે જવા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.

મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી.

તેમણે આ અવસરે શ્રદ્ધા, ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન કર્યા બાદ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.

Tags: AyodhyaBhupendra PatelChief MinisterChief Minister OfficeGujaratGujarat TourismNarendra ModiPrime Minister OfficeShri Ram Mandirઅયોધ્યાગુજરાતગુજરાત ટુરિઝમનરેન્દ્ર મોદીભૂપેન્દ્ર પટેલમુખ્ય પ્રધાનમુખ્ય પ્રધાન કાર્યાલયવડા પ્રધાન કાર્યાલયશ્રી રામ મંદિર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
દક્ષિણ એશિયાના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે ઝી5 ગ્લોબલની ભાગીદારી

દક્ષિણ એશિયાના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે ઝી5 ગ્લોબલની ભાગીદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com