રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યામાં જોવા-માણવા મળ્યો પ્રેમ અને ભક્તિનો અદભુત સંગમ : હરેશ મહેતા
અયોધ્યા સ્થિત મંદિરમાં પાંચસો વરસ બાદ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સંપન્ન થઈ. મહોત્સવ દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાયો. ...