એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણઃ સોનું રૂ.162 નરમ, ચાંદી રૂ.277 તેજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,524.51 કરોડનું ટર્નઓવર ...