• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ. 500ની નરમાઈઃ મેન્થા તેલના વાયદામાં સુધારો

સોનાના વાયદામાં રૂ. 785, ચાંદીના વાયદામાં રૂ. 93 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ. 57ની નરમાઇ

by P C KAPADIA
April 26, 2025
in Corporate
0
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ
Share on FacebookShare on Twitter

નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 16264.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 67487.71 કરોડનું ટર્નઓવર

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13376.82 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22087 પોઇન્ટના સ્તરે

ડેઈલી માર્કેટ રિપોર્ટ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 83753.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 16264.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 67487.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22087 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1071.61 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13376.82 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96239 અને નીચામાં રૂ. 94950ના સ્તરને સ્પર્શી, રૂ. 95912ના આગલા બંધ સામે રૂ. 785 ઘટી રૂ. 95127ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 226 ઘટી રૂ. 76184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 15 ઘટી રૂ. 9596ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 715 ઘટી રૂ. 95092ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95438ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 95000ના સ્તરને સ્પર્શી, રૂ. 95402ના આગલા બંધ સામે રૂ. 402 ઘટી રૂ. 95000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 97495ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97631 અને નીચામાં રૂ. 97077ના સ્તરને સ્પર્શી, રૂ. 97511ના આગલા બંધ સામે રૂ. 93 ઘટી રૂ. 97418ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 167 વધી રૂ. 97273ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 70 વધી રૂ. 97320 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1076.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5395ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5433 અને નીચામાં રૂ. 5303ના મથાળે અથડાઈ, રૂ. 5380ના આગલા બંધ સામે રૂ. 57 ઘટી રૂ. 5323 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 58 ઘટી રૂ. 5325 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.2 વધી રૂ. 264.7 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. 1.2 વધી રૂ. 264.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 905ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ. 908 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 500 ઘટી રૂ. 55450ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10785.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2591.66 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1035.42 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 212.11 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 31.75 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 368.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 555.67 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 520.58 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.33 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20794 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44333 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10271 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 122578 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6871 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17343 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30447 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 112937 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 16205 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 14842 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22100 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22100 પોઇન્ટના સ્તર અને નીચામાં 21960 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 315 પોઇન્ટ ઘટી 22087 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.4 ઘટી રૂ. 180.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા વધી રૂ. 13.85ના ભાવે બોલાયો હતો.

 

સોનું એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 343 ઘટી રૂ. 640 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 271 ઘટી રૂ. 3425.5 થયો હતો. તાંબું મે રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.3 ઘટી રૂ. 18.14ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ. 2.75ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 35.1 વધી રૂ. 257.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ. 13.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ. 94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 188.5 વધી રૂ. 564 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 25.5 ઘટી રૂ. 2266ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.1 વધી રૂ. 18.6 થયો હતો. જસત મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા વધી રૂ. 3.98 થયો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Tags: BuldexComoditiesCrude OilGold SilverMCXએમસીએક્સકોમોડિટીક્રુડ તેલબુલડેક્સસોનું ચાંદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
નાગપુર ખાતે એર ફોર્સના મહારાષ્ટ્રના પહેલાં મ્યુઝિયમનો શુભારંભ

નાગપુર ખાતે એર ફોર્સના મહારાષ્ટ્રના પહેલાં મ્યુઝિયમનો શુભારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com