• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ

ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ વધ્યા

by P C KAPADIA
February 18, 2025
in Corporate
0
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ
Share on FacebookShare on Twitter

કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું ટર્નઓવર:

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20403 પોઈન્ટના સ્તરે

ડેઈલી માર્કેટ રિપોર્ટ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52558.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20403 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.613.34 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85567 અને નીચામાં રૂ.85200ના મથાળે અથડાઈ, રૂ.85055ના આગલા બંધ સામે રૂ.418 વધી રૂ.85473ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.69058ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.8626ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.85179ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95741ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96211 અને નીચામાં રૂ.95680ના મથાળે અથડાઈ, રૂ.95580ના આગલા બંધ સામે રૂ.412 વધી રૂ.95992ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.404 વધી રૂ.95810ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.405 વધી રૂ.95785ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1085.02 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો 65 પૈસા ઘટી રૂ.864.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.3 વધી રૂ.269.55ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 95 પૈસા વધી રૂ.259.35ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 45 પૈસા વધી રૂ.179.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2067.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6224ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6272 અને નીચામાં રૂ.6208ના સ્તરને સ્પર્શી, રૂ.6198ના આગલા બંધ સામે રૂ.14 વધી રૂ.6212ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.17 વધી રૂ.6215ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.313.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.313.2ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.914ના ભાવે ખૂલી, રૂ.1.4 વધી રૂ.923.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.130 વધી રૂ.54280ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3852.34 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2729.05 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 750.40 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 135.25 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 10.09 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 189.29 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 866.45 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1201.39 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.18 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.90 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17277 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 33824 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10786 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 114091 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27208 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37365 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 132102 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 12158 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21991 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20403 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20403 પોઈન્ટના સ્તર અને નીચામાં 20403 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટ વધી 20403 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.8.9 વધી રૂ.152.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 35 પૈસા વધી રૂ.9.45ના ભાવ થયા હતા.

સોનું ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.117 વધી રૂ.560ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.226.5 વધી રૂ.1236ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.870ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.1 ઘટી રૂ.3.95ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા વધી રૂ.1.5ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.7900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.15 ઘટી રૂ.7.8ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા વધી રૂ.9.65ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.34.5 વધી રૂ.252.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.20 વધી રૂ.492ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.7 ઘટી રૂ.164.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.6.3ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.193.5 ઘટી રૂ.620ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.149.5 ઘટી રૂ.1254ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા ઘટી રૂ.5.15ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.2.97ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.18.05 ઘટી રૂ.166.6ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ.6.4ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.257.5 ઘટી રૂ.542.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.277.5 ઘટી રૂ.251.5ના ભાવે બોલાયો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComodityCopperCottonGoldMCXSilverએમસીએક્સકોટનકોમોડિટીચાંદીતાંબુસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાનો વાયદો રૂ.86,592ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.549 અને ક્રૂડ તેલમાં રૂ.77ની તેજી

સોનાનો વાયદો રૂ.86,592ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.549 અને ક્રૂડ તેલમાં રૂ.77ની તેજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com