એમસીએક્સ પર ગોલ્ડ ટેનના ત્રણ કોન્ટ્રેક્ટ્સ 1 એપ્રિલથી વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનશે
ક્રૂડ તેલનો વાયદો રૂ.19 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.13580.13 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.63189.24 કરોડનું ટર્નઓવર સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9775.26 કરોડનાં કામકાજ ...