એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.32 લપસ્યોઃ સોનાના વાયદાના ભાવમાં રૂ.125 અને ચાંદીમાં રૂ.284ની નરમાઈ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.50,468.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, ...