• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલમાં 11,20,500 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.93ની વૃદ્ધિ

નેચરલ ગેસ પણ નોમિનલ સુધર્યુઃ સોનાનો વાયદો રૂ.290 અને ચાંદીનો વાયદો રૂ.234 ઘટ્યો

by P C KAPADIA
February 28, 2023
in Corporate
0
Share on FacebookShare on Twitter

મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6397 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8583 કરોડનું ટર્નઓવર
બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,972 સોદાઓમાં કુલ રૂ.14,995.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6397.26 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8582.6 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,467 સોદાઓમાં કુલ રૂ.3,445.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,435 અને નીચામાં રૂ.55,132 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.55,186ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.44,375 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.5,457ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,549ના ભાવે ખૂલી, રૂ.60 ઘટી રૂ.55,387ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,915ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,963 અને નીચામાં રૂ.62,462 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.234 ઘટી રૂ.62,730 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.393 ઘટી રૂ.62,573 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.400 ઘટી રૂ.62,581 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,421 સોદાઓમાં રૂ.1,579.20 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.10 ઘટી રૂ.207.40 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.05 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.50 વધી રૂ.758.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 26,929 સોદાઓમાં કુલ રૂ.1,361.84 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,288ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,371 અને નીચામાં રૂ.6,288 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.93 વધી રૂ.6,366 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.40 વધી રૂ.224.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 157 સોદાઓમાં રૂ.11.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,280 અને નીચામાં રૂ.63,080 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 ઘટી રૂ.63,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13 ઘટી રૂ.1047.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,684.33 કરોડનાં 3,043.948 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,760.80 કરોડનાં 276.275 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.709.73 કરોડનાં 11,20,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.652 કરોડનાં 28937500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.4.55 કરોડનાં 720 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.54 કરોડનાં 61.92 ટનના વેપાર થયાહતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,192.506 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 751.277 ટન, ક્રૂડ તેલમાં 697000 બેરલ અને નેચરલ ગેસમાં 37551250 એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9504 ખાંડી, મેન્થા તેલમાં 396 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.15.48 કરોડનાં 207 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,000ના સ્તરે ખૂલી, 64 પોઈન્ટ ઘટી 14,931ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,582.60 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.576.25 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.130.03 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,971.35 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.904.58 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.210.39 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.202.10 ખૂલી, ઊપરમાં રૂ.242 અને નીચામાં રૂ.195.10 રહી, અંતે રૂ.35.80 વધી રૂ.238.60 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.314.50 ખૂલી, ઊપરમાં રૂ.321 અને નીચામાં રૂ.245 રહી, અંતે રૂ.64.50 ઘટી રૂ.257 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.60 ખૂલી, ઊપરમાં રૂ.20.95 અને નીચામાં રૂ.18.10 રહી, અંતે રૂ.0.55 વધી રૂ.19.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,004 ખૂલી, ઊપરમાં રૂ.1,004 અને નીચામાં રૂ.831 રહી, અંતે રૂ.150 ઘટી રૂ.875.50 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,387 ખૂલી, ઊપરમાં રૂ.1,387 અને નીચામાં રૂ.1,125 રહી, અંતે રૂ.172 ઘટી રૂ.1,217.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.205.20 ખૂલી, ઊપરમાં રૂ.215.90 અને નીચામાં રૂ.172 રહી, અંતે રૂ.45.30 ઘટી રૂ.174.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.50 ખૂલી, ઊપરમાં રૂ.16.35 અને નીચામાં રૂ.14.10 રહી, અંતે રૂ.0.15 ઘટી રૂ.15.30 થયો હતો. સોનું માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.382.50 ખૂલી, ઊપરમાં રૂ.498 અને નીચામાં રૂ.382.50 રહી, અંતે રૂ.105.50 વધી રૂ.476.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.63,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,449.50 ખૂલી, ઊપરમાં રૂ.1,649 અને નીચામાં રૂ.1,449.50 રહી, અંતે રૂ.157 વધી રૂ.1,585 થયો હતો. સોનું-મિનીમાર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.365 ખૂલી, ઊપરમાં રૂ.445 અને નીચામાં રૂ.353 રહી, અંતે રૂ.90 વધી રૂ.438 થયો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComodityCrude OilGold SilverMCXએમસીએક્સકોમોડિટીક્રુડ ઑઇલસોના ચાંદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મુંબઈ - મીરા ભાયંદરમાં ગાજવીજ સાથે વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com