એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,459ની નરમાઈઃ સોનાના વાયદામાં રૂ.56ની વૃદ્ધિ
મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.15157.04 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.176342.16 કરોડનું ટર્નઓવર સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8509.90 કરોડનાં ...