ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીની આંખ પાસે ઉંદર કરડયો
મેયર કિશોરી પેડણેકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં બે દિવસ પહેલા સારવાર માટે ...
મેયર કિશોરી પેડણેકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં બે દિવસ પહેલા સારવાર માટે ...
પુણેમા એક પોલીસકર્મીએ ઘરના ફ્લોર પર 'મોમ આઈ એમ સોરી' લખી આત્મહત્યા કરી છે. આ ઘટનાને પગલે પોલીસ દળમાં ખળભળાટ ...
રાજ્યમાં વેપારી સમુદાય, જે કોરોના સંકટને કારણે આર્થિક સંકટમાં હતો, હવે વડા પ્રધાન મોદી તરફ વળ્યો છે. રાજ્યના વેપારીઓએ ટ્રેડર્સ ...
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી નર્સને ચાલુ ટ્રેનમાં છેડતી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. રવિવારે રાત્રે ફરજ બાદ છેલ્લી મેમુ ...
જે.એમ.યુ. દ્વારા પત્રકારોના વિકાસ માટે સંઘર્ષ કરવાનો સંકલ્પ મીરા રોડ, જર્નલિસ્ટ યુનિયન ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા રવિવાર 20 જૂન 2021ના રોનક હોટેલ, મીરા રોડ ખાતે સંસ્થા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. બેઠકમાં મીરા-ભાયંદર નગર વિભાગની કાર્યકારી પદાધિકારીની ઘોષણા અધ્યક્ષ નારાયણ પાંચાલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી નારાયણ પાંચાલે મીરા-ભાયંદર મનપા યુનિટની ઘોષણા કરવામાં આવી જેમાં વિજય મોરેને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી તો સેક્રેટરી પદ પર નીલેશ ફાપાલે, ઉપધ્યક્ષ સીમા ગુપ્તા, સંગઠન પ્રમોદ દેઠે, કાનૂની સલાહકાર રોહિત આસલે ઍડ. નામદેવ કાશિદ, ખજાનચી દિલીપ પટેલ અને પ્રદેશ કાર્યકારિણી સભ્ય રાજેશ જાધવની આ અવસરે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ નારાયણ પાંચાલે કહ્યું કે, કોરોના કાળમાં પત્રકારોએ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી, પરંતુ પ્રશાસનની પત્રકારો અંગે સકારાત્મક ભૂમિકા જોવા મળી નહીં. અને આ અંગે અનેક પત્રકારોએ ફરિયાદ કરી તો અનેક પત્રકારોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ અવસરે પત્રકારોના વિકાસ માટે લડવાનો નિર્ણય અમે લીધો છે. આ બેઠકમાં પત્રકારો માટે ઘર યોજના અને પ્રેસ ક્લબ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્થાનિકસમાચાર પત્રો વ્યવસ્થિતપણે અને નિર્વિઘ્ને પ્રકાશિત થતા રહે એ માટે સરકારી જાહેરાત કેવી રીતે મળે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવનિર્વાચિત અધ્યક્ષ વિજય મોરેએ તેમની નિયુક્તિ અંગે જણાવ્યું કે સંગઠન સાથીઓના સહકાર વડે મજબૂત બને છે અને તેમને પૂરી આશા છે કે તમામ નવનિર્વાચિત સભ્ય પત્રકારોના હિતોની રક્ષા માટે જેએમયુના સૂચનોનું પાલન કરવાની સાથે શહેરમાં એક ઉદાહરણ પૂરૂં પાડશે. આ અવસરે સાપ્તાહિક સમાચાર પત્રોના સંપાદકોની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચઃ ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડોઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક ઘટાડોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 113 પોઈન્ટ અને ...
ઓપ્શન્સ ગ્રીક્સની વેલ્યૂ જાણવા માટે ઓપ્શન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓપ્શન્સના પ્રીમિયમના આ પાંચ પરીબળોની વધઘટની અસર દર્શાવતા ...
વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની શ્રેણીમાં ધમાકેદાર રમત બતાવીને દક્ષિણ આફ્રિકાએ 2.0થી સિરીઝ જીતી લીધી હતી. બીજી મેચમાં જીતવા યજમાનોને ...
વૃષભ (બ. વ. ઉ.) આજે આપણે વૃષભ રાશિના સર્વસામાન્ય ગુણધર્મનું આપણે વિશ્ર્લેષણ કરશું. વૃષભ રાશિના લોકોના નામ બ. વ. ઉ.થી ...
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના કહેવાથી અમુક પુરુષોએ મારપીટ અને છેતરપીંડી કરી હોવાનો 36 વર્ષીય મહિલાના આક્ષેપ અંગે તપાસ કરવાનો આદેશ ...
© 2021 Chhapooo.com