• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home LifeStyle

જિંદગી એવી વાર્તાનું જીવતું જાગતું સ્વરૂપ છે, જે આપણે પોતાને કહીએ છીએ – ડૉ. ભાવના ગૌતમ

by P C KAPADIA
June 27, 2021
in LifeStyle
0
જિંદગી એવી વાર્તાનું જીવતું જાગતું સ્વરૂપ છે, જે આપણે પોતાને કહીએ છીએ – ડૉ. ભાવના ગૌતમ
Share on FacebookShare on Twitter

મહામારીએ સ્વાસ્થ્ય અને કુળતા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. શુક્રવાર 25 જૂન 2021ને મુંબઈના અંધેરી (પશ્ચિમ)માં આયોજિત એક કાર્યક્રમમાં એમ્બ્રેસ લાઇફની સંસ્થાપક છે અને આ સંસ્થાઓ અંતર્ગત તેઓ હૉલિસ્ટિક હેલ્થ કન્સલ્ટન્સી તથા વેલનેસ કૉચિંગ આપનાર ડૉક્ટર ભાવના ગૌતમે એના સ્વાસ્થ્ય આકાંક્ષી (તેઓ એને રોગી નથી કહેતા) શ્રોતાઓને સંબોધિત કરતા કહ્યું હતું. શારીરિક અને માનસિક કુશળતાનો આધાર મસ્તિષ્ક-દેહ-સમીકરણને માને છે, અને પારંપારિક લક્ષણ-રોગ-ઉપચારની રીતને માનવીય ક્ષેમકુશળતા માટે અપૂરતું હોવાનું માને છે.

એમ્બ્રેસલાઇફ ડૉ. ભાવના માટે એક યાત્રા છે, નહીં કે રાતોરાત આવેલો કોઈ વિચાર. એક યાત્રા જેને નક્કી કરતા, પહેલા એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે અને પછી એક ડૉક્ટરની ભૂમિકામાં, તેમણે પારંપારિક ઉપચાર અને એના પ્રભાવની સીમાને સમજવી. જ્યાં હંમેશા બીમારીના ઇલાજ પર ભાર મુકવામાં આવ્યો કે ન તો નિવારણ પર, લક્ષણ જોઈ બીમારીને ટુકડાઓમાં સાજા કરવા પર ધ્યાન રહ્યું ન કે મનુષ્યની પૂર્ણતાને મહત્ત્વ આપતા, અને માત્ર શારીરિક આયામ અને રોગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો જ્યારે અતિમહત્ત્વપૂર્ણ ભાવનાત્મક, બૌદ્ધિક, તથા આધ્યાત્મિક બાબતોને ગૌણ મનાયું છે. તેઓ કહે છે, ટિસ (તાતા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીસ)થી હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ દરમિયાન મને માનવીય સ્વાસ્થ્યની બૃહદ તસવીરો જોવા મળી અને મનુષ્યના આંતર્મન અને એના બાહરી વાતાવરણની એના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક કુશળતા માટેની મહત્તા જાણવા મળી.

ડૉક્ટરે વધુમાં જણાવ્યુ કે, ત્યાર બાદ મારૂં સ્વાસ્થ્ય વિમા ક્ષેત્રનો કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટનો અનુભવ હોય, હું હંમેશા વ્યક્તિની સંપૂર્ણ કુશળતા અંગે વિચારતી હોઉં છું. વધુમાં રોગ કે વિકાર આજે દીર્ઘકાલીન જીવનશૈલી રોગની શ્રેણીમાં આવે છે. પરંતુ તમામ રોગોના ઉપચાર આજે પણ જીવનશૈલીમાં ગુણાત્મક બદલાવને નજગઅંદાજ કરીને કરવામાં આવે છે. બીમારીને તો આજે બધા સમજે છે, એ વ્યક્તિ પણ જે આ પડકારનો સામનો કરી રહ્યા છે. આમ છતાં, આપણે એ કદી નથી સમજી શકતા કે ક્યા તત્ત્વ છે જે આપણી ક્ષેમકુશતા માટે આપણી પસંદગી, અમારા વિકલ્પ અને આપણા દૃષ્ટિકોણ નિર્ધારિત કરે છે. એક વ્યક્તિ શું મહેસૂસ કરે છે, શું વિચારે છે, અને આપણી સાથે, કે અન્યો સાથે કેવી રીતતે જોડાય છે કેકેવી વાતો કરે છે, આ બધી બાબતો તેમના સાજા થવામાં, અને ગુમાવેલું પાછું મેળવી જિંદગીના પ્રવાહમાં પાછા જોડાવામાં કારગત નીવડે છે. આ બધું આજે વૈશ્વિક સ્તરે થઈ રહેલા અનુસંધાન મુજબ છે. જેમાં નક્કી થઈ ગયું છે કે એક વ્યક્તિની માનસિક કુશળતા જ એના સ્વાસ્થ્ય અને જીવનની ખુશીનો આધાર છે. એમની એમ્બ્રેસલાઇફનો મૂળમંત્ર છે, એક જૈવિક અને દીર્ઘજીવી આંતરિકશક્તિનું નિર્માણ કરવું, જેનાથી વ્યક્તિ એના જીવનને દિશા આપવામાં સમર્થ બની શકે છે. આવું પરિવર્તન તમારા સ્વાસ્થ્ય અને કુશળતા સુધી જ સીમિત નથી હોતી, રપરંતુ તમારા સંબંધો, તમારી કરિયર, ત્યાં સુધી કે એ આપના મૂળતત્ત્વ સુધી જાય છે. એમ્બ્રેસલાઇફનો ઉદ્દેશ છે આપની તમામ શ્રેષ્ઠ વાતોની સંરચના કરવી. એક એવી વાત જે તમારી પ્રતિષ્ઠા, આપની ચિંતા કે સ્વાસ્થ્ય અંગેના પડકારોના બોજા હેઠળ દબાય નહીં. એમ્બ્રેસલાઇફ આપની કથાને બદલવામાં તમારો સાથી, જોડીદાર બનવા માગે છે. તમારા મનમાં છુપાયેલું એક સપનું છે અને તમને એવું લાગી રહ્યુ છે કે એ સપનું સાકાર નહીં થઈ શકે, એમ્બ્રોસલાઇફ એ સપનું પૂરૂં કરવા માટે તમારી સાથી બનવા માગે છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ઓબીસીને નુકસાન તો ઓપન કેટેગરીને લાભ

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ઓબીસીને નુકસાન તો ઓપન કેટેગરીને લાભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com