• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, October 4, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!

by P C KAPADIA
October 3, 2026
in Mumbai
0
Share on FacebookShare on Twitter

વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયની પહેલઃ બસ, રિક્ષા-ટેક્સીથી લઈને અનધિકૃત ફેરિયાઓ મુદ્દે ચર્ચા

બોરિવલી પૂર્વ રેલવે સ્ટેશનની બહાર રોજની ટ્રાફિક સમસ્યાથી પરેશાન નાગરિકો અને રેલવે મુસાફરોને ટૂંક સમયમાં રાહત મળે તેવી દિશામાં કાર્યવાહી શરૂ થઈ છે.
બોરિવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે મુસાફરો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે સંબંધિત વિભાગો સાથે સંકલન શરૂ કર્યું છે.
રેલવે મુસાફરોની સમસ્યાઓના નિરાકરણ માટે શરૂ કરાયેલા વિશેષ ઉપક્રમ અંતર્ગત સંજય ઉપાધ્યાયે બોરિવલી પૂર્વ સ્ટેશનની બહાર મુસાફરો સાથે મુલાકાત કરી હતી. મુસાફરોની સમસ્યાઓ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સ્ટેશન બહારની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે કસ્તુરબા પોલીસ સ્ટેશન ખાતે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાળાસાહેબ બનકર અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર બ્રહ્માનંદ સૂર્યવંશી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બેસ્ટની બસો, રિક્ષા અને ટેક્સીના વ્યવસ્થિત સંચાલન, બહારથી આવતા વાહનો માટે ટ્રાફિક મેનેજમેન્ટ, શેર રિક્ષાના નિયમન તેમજ અનધિકૃત ફેરિયાઓને દૂર કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી બે-ત્રણ મહિનામાં આ ઉપાયો અમલમાં મૂકીને બોરિવલીવાસીઓને ટ્રાફિક જામમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. એ સાથે જ બોરિવલી રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવાની દિશામાં પણ કામ થશે. ખાસ કરીને તમામ પ્રસાધનગૃહોના નવિનીકરણ અને તેમની કાયમી સ્વચ્છતા જાળવવાને પ્રાથમિકતા અપાશે, વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે અંતમાં જણાવ્યું હતું.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
  • નર્મદા છલકાઈ, ગુજરાત હરખાયું!
    by P C KAPADIA
    September 30, 2026
  • એડિટર ડે નિમિત્તે સ્નેહલ મહેતા સહિત અન્ય તંત્રીઓનું લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા સન્માન
    by P C KAPADIA
    September 25, 2026
  • ‘Rent A Garba Partner’ સામે તાત્કાલિક કાર્યવાહી કરો : નરેન્દ્ર મહેતા
    by P C KAPADIA
    September 23, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com