• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

UPL લિમિટેડએ દુનિયાભરમાં પર્યાવરણને અનુકૂળ કૃષિ માટે જૈવસમાધાનોની ક્ષમતા વધારવા નવું ‘NPP’ બિઝનેસ યુનિટ શરૂ કર્યું

by P C KAPADIA
June 29, 2021
in Corporate
0
UPL લિમિટેડએ દુનિયાભરમાં પર્યાવરણને અનુકૂળ કૃષિ માટે જૈવસમાધાનોની ક્ષમતા વધારવા નવું ‘NPP’ બિઝનેસ યુનિટ શરૂ કર્યું
Share on FacebookShare on Twitter

•             UPL દુનિયાભરમાં જૈવસમાધાનોની સૌથી મોટી ઉત્પાદક અને વિતરક છે

•             NPP એ UPLના જૈવસમાધાનોની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે એની કુલ આવકમાં 7 ટકા હિસ્સો ધરાવે છે

•             ઉપભોક્તાઓ પર્યાવરણને વધારે અનુકૂળ ફૂડ સિસ્ટમની માગ કરતાં હોવાથી જૈવસમાધાનોનું બજાર વર્ષ 2025 સુધીમાં વધીને 10 અબજ ડોલર થશે

લંડન : પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી UPL લિમિટેડ (NSE: UPL & BSE: 512070)એ ‘NPP’ –નેચરલ પ્લાન્ટ પ્રોટેક્શન (કુદરતી પાક સંરક્ષક) લોંચ કરવાની જાહેરાત કરી છે – જે કુદરતી અને જૈવિક રીતે પ્રાપ્ત કૃષિલક્ષી આંતરિક ચીજવસ્તુઓ અને ટેકનોલોજીઓનો UPLનો સંપૂર્ણ પોર્ટફોલિયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય કરવા માટેનું નવું યુનિટ છે.

NPP સ્વતંત્ર બ્રાન્ડ તરીકે કામ કરશે, UPLનાં હાલના જૈવસમાધાનોનો પોર્ટફોલિયો મજબૂત કરશે, દુનિયાભરમાં સંશોધન અને વિકાસ (R&D) પ્રયોગશાળાઓ અને સુવિધાઓનું નેટવર્ક છે, જે UPLની કુલ આવકમાં અત્યારે 7 ટકા હિસ્સો ધરાવે છે.

NPPની આંતરરાષ્ટ્રીય ઓફરને UPLની વિસ્તૃત આંતરરાષ્ટ્રીય વિસ્તરણ કામગીરીમાંથી લાભ મળવાનું ચાલુ રહશે, નવીનતા, સંશોધન અને વિકાસલક્ષી ક્ષમતાઓના લાભ મેળવશે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં ઉત્પાદનો ઝડપથી પ્રસ્તુત કરવાની UPLની ક્ષમતાનો લાભ મેળવશે.

NPPનો વિસ્તૃત પોર્ટફોલિયો ખેડૂતોની મુખ્ય સમસ્યાઓનું સમાધાન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે – જે વિકસિત અને વિકાસશીલ કૃષિલક્ષી બજારોમાં એકસમાન રીતે સમાધાનો પ્રદાન કરશે, જેમાં જૈવિક ખેંચ, જમીનની ફળદ્રુપતા, જીવાત અને પ્રતિરોધકક્ષમતાનું વ્યવસ્થાપન સામેલ છે.

UPL લિમિટેડના ગ્લોબલ સીઇઓ જય શ્રોફે કહ્યું હતું કે:

“બે દાયકાથી વધારે સમયગાળાથી UPL જૈવસમાધાનો વિકસાવવા અને એનો વ્યાપ વધારવા રોકાણ કરે છે. અમારા હાલના પોર્ટફોલિયોની ક્ષમતા પર્યાવરણને અનુકૂળ અમારા પ્રગતિશીલ કૃષિલક્ષી અભિગમનો પુરાવો હોવાની સાથે ખેડૂતો, ઉપભોક્તાઓ અને પર્યાવરણની નવીન અને ટેકનોલોજીની જરૂરિયાતોને પૂર્ણ કરવા સમગ્ર દુનિયામાં અમારી વિવિધ ટીમોની કટિબદ્ધતાનો પણ પુરાવો છે. અમારા OpenAgનો ઉદ્દેશ પ્રગતિના હાર્દમાં જોડાણનો છે અને NPP ભવિષ્યની જૈવિક ટેકનોલોજીઓને આકાર આપવા અને એનો વ્યાપ વધારવા UPLની આંતરરાષ્ટ્રીય કામગીરીમાં ઉપયોગી બનશે.”

UPLના NPPના ચીફ ઓપરેટિંગ ઓફિસર ફેબિયો ટોરેટ્ટાએ કહ્યું હતું કેઃ

“NPP દુનિયામાં પરિવર્તન લાવશે. આ કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક, પ્રગતિશીલ પરિવર્તનના નવા યુગ તરફ દોરી જવા યોગ્ય ક્ષમતાઓ, ઉચિત માનસિકતા તથા યોગ્ય ટેકનિકલ કુશળતાઓ અને સંસાધનો ધરાવે છે. પરંપરાગત કૃષિરસાયણોની સરખામણીમાં જૈવસમાધાનોનુંબજાર વર્ષ 2025 સુધીમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ કરીને 10 અબજ ડોલરનું થશે. હાલ કૃષિરસાયણોનું બજાર 10 ટકાથી ઓછા દરે વૃદ્ધિ કરી રહ્યું છે. NPP પર્યાવરણને વધારે અનુકૂળ ખાદ્ય પદાર્થોના ભવિષ્યને આકાર આપવાની સારી સ્થિતિમાં છે.”

NPPની શ્રેષ્ઠ ક્ષમતાઓ પૈકીની એક ક્ષમતા કંપનીની તમામ વિસ્તારોમાં ક્રોસ-પોલિનેટ ઇનોવેશનની તેમજ અન્ય બજારોમાં વધારે ઝડપથી પહોંચવા એ બજારની જરૂરિયાતોને સમજવાની ક્ષમતા હશે. NPP એના પોર્ટફોલિયોમાં ઉત્પાદનો અને પ્લેટફોર્મ ઉમેરવા, આંતરરાષ્ટ્રીય જોડાણો અને તાલીમ કાર્યક્રમો હાથ ધરવા, પર્યાવરણની ટકાઉક્ષમતામાં પ્રદાન કરવા, ખેડૂતોની સ્થિતિ સુધારવા અને દુનિયાભરમાં ફૂડ વેલ્યુ ચેઇન સુધારવા ઝડપ દાખવશે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
રૂપાલી ગાંગુલીના પહેલા હીરો મિથુનદાએ અનુપમાના સેટની લીધી મુલાકાત

રૂપાલી ગાંગુલીના પહેલા હીરો મિથુનદાએ અનુપમાના સેટની લીધી મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com