દાઉદ અને એના સાગરીતોને ત્યાં ઈડીના દરોડા

કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ અંધારી આલમના ડૉન દાઉદ ઈબ્રાહિમ અને એની નજદીકની દસ વ્યક્તિઓના મુંબઈના દસ સ્થળો પર દરોડા ...

ક્રૂડ તેલનો વાયદો રૂ.124 વધી રૂ.7,157ના સ્તરને સ્પર્શ્યોઃ નેચરલ ગેસમાં પણ વૃદ્ધિ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,04,173 સોદાઓમાં કુલ રૂ.18,189.40 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનમાં મળશે નિઃશુલ્ક ડેટા કનેક્ટિવિટી

મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનમાં મળશે નિઃશુલ્ક ડેટા કનેક્ટિવિટી

લોકલ ટ્રેનમાં મુસાફરી રોજેરોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓને લોકલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા હંમેશા સતાવતી હોય છે. આને કારણે મોબાઇલ પર વાત ...

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,32,929 સોદાઓમાં ...

કોટનમાં 15,950 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,81,825 ગાંસડીના સ્તરે

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,51,879 સોદાઓમાં કુલ રૂ.13,286.70 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

ભારત રત્ન લતા મંગેશકરના નિધનના પગલે મુંબઇ મહાપાલિકા કાર્યાલય બંધ રહેશે

લતા મંગેશકર જેવી મહાન ગાયિકાને શ્રધ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ અધિનિયમ હેઠળ સોમવારે રજા જાહેર કરી છે.

ક્રૂડ તેલનો વાયદો રૂ.212ના ઉછાળા સાથે રૂ.6,853ના સ્તરેઃ સોના-ચાંદીમાં સામસામા રાહ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,48,753 સોદાઓમાં કુલ રૂ.12,531.29 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

પ્રજાસત્તાક દિને રિલીઝ થઈ શોર્ટ ફિલ્મ ‘ફૂટપાથ : અ મલ્ટીપર્પઝ મૉલ’

પ્રજાસત્તાક દિને રિલીઝ થઈ શોર્ટ ફિલ્મ ‘ફૂટપાથ : અ મલ્ટીપર્પઝ મૉલ’

પાલિકાની રચના થયા બાદ પ્રશાસને ફૂટપાથ બનાવવાની શરૂઆત કરી. કારણ, નાગરિકો સુરક્ષિત રીતે આવનજાવન કરી શકે. આ એ સમયની વાત ...

Page 64 of 100 1 … 63 64 65 … 100