એમસીએક્સ પર બુલડેક્સ વાયદો 61 પોઈન્ટની વૃદ્ધિ સાથે 13844ના સ્તરે

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,127 સોદાઓમાં કુલ રૂ.17,599.54 ...

એમસીએક્સ પર બુલડેક્સ વાયદો 53 પોઈન્ટની વૃદ્ધિ સાથે 14286ના સ્તરે

એમસીએક્સ પર સોનાના મન્થલી ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ પણ હવે ઉપલબ્ધ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એમસીએક્સ) દ્વારા એક પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે કે એક્સચેન્જ પર આગામી 21 સપ્ટેમ્બરથી ...

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.187ની નરમાઈઃ સોના-ચાંદીમાં વૃદ્ધિ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,662 સોદાઓમાં કુલ રૂ.19,382.94 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.1,210નો કડાકોઃ મેન્થા તેલમાં સુધારો

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 146,926 સોદાઓમાં કુલ રૂ.12,636.81 ...

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળશે સિંઘમનો સાથ?

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળશે સિંઘમનો સાથ?

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન ભરચક કાર્યક્રમ વચ્ચે સમય કાઢી બૉલિવુડના દિગ્ગજ ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીને પણ ...

તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ

તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. મુંબઇ નજીકના પાલઘર પાસે અકસ્માત થયો ...

કોટનનો વાયદો રૂ.170ના ભાવઘટાડા સાથે ગાંસડીદીઠ રૂ.37,850ના સ્તરે

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,79,391 સોદાઓમાં કુલ રૂ.15,862.77 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.223 લપસ્યોઃ સોના-ચાંદીમાં પણ નરમાઈ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,254 સોદાઓમાં કુલ રૂ.19,409.81 કરોડનું ટર્નઓવર નોંધાયું ...

ભકતાંબર યાત્રાને જૈન ધર્મના ગ્રંથ તરીકે માન્યતા અપાવવા ખાસ અભિયાન

ભકતાંબર યાત્રાને જૈન ધર્મના ગ્રંથ તરીકે માન્યતા અપાવવા ખાસ અભિયાન

દરેક ધર્મના ગ્રંથ હોય છે હિંદુઓના રામાયણ, ભગવદગીતા, મુસ્લિમોનું કુરાન, ખ્રિસ્તીઓનું બાયબલ છે તો જૈન ધર્મનો કોઈ ગ્રંથ નહીં?

Page 49 of 98 1 48 49 50 98