• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

ઓપરેશન સિંદૂર : ભારતીય સૈન્યના અદમ્ય શૌર્ય અને પરાક્રમના સન્માનમાં દેશભરના રેલવે સ્ટેશન ઝગમગી ઉઠ્યા

કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રભક્તિનો અલગ માહોલ જોવા મળ્યો

by P C KAPADIA
May 14, 2025
in National
0
ઓપરેશન સિંદૂર : ભારતીય સૈન્યના અદમ્ય શૌર્ય અને પરાક્રમના સન્માનમાં દેશભરના રેલવે સ્ટેશન ઝગમગી ઉઠ્યા
Share on FacebookShare on Twitter

આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ દાખવેલા અદમ્ય શૌર્ય અને પરાક્રમને સન્માનવા દેશભરના રેલવે સ્ટેશનો તિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ભારતીય રેલવેએ જાબાજ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ અનોખું યોજન કર્યું હતું. આ અવસરે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રભક્તિનો અલગ માહોલ જોવા મળ્યો હતો. આ તમામ રેલવે સ્ટેશનો તિરંગાની રોશનીમાં ઝગમગવાની સાથે રેલવે પરિસરમાં દેશભક્તિના ગીતોથી ગૂંજી ઉઠ્યો હતો. એ સાથે રેલવે સ્ટેશનો પર લાગેલી સ્ક્રીન પર રાષ્ટ્રભક્તિ પર આધારિત વિડિયો જોવા મળતા પ્રવાસીઓમાં દેશ પ્રત્યેનો પ્રેમ છલકી ઉઠ્યો હતો.

આ ઓપરેશનને દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે ભારતીય રેલવેએ દેશના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું હતું. ઉપરાંત ભારતીય રેલવે દ્વારા દરેક સ્થળે શેરી નાટક ભજવીને ઓપરેશન સિંદૂરની સફળતાને જનમાનસ સુધી પહોંચાડી હતી.

ભારતીય રેલવેની આ પહેલથી માત્ર સેનાના નરબંકાઓનું અભિવાદન જ નહોતું કર્યું પણ દરેક નાગરિકોને ઓપરેશન સિંદૂરની ગૌરવ ગાથા સાથે સાંકળી લીધા. આ આયોજનથી એક વાત પુરવાર થાય છે કે દેશનો એક-એક નાગરિક એના વીર જવાન સાથે ખભેખભો મિલાવી ઊભો છે. પહેલગામના આતંકવાદી હુમલા બાદ આતંકવાદને નેસ્તનાબુદ કરવાની ભીષ્મપ્રતિજ્ઞા પૂરી કરવા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની એક એવી ગૌરવ ગાથા છે જે આવનારી પેઢીને પ્રેરિત કરતી રહેશે.

Tags: Indian ArmyIndian RailwayOperation SindoorTerrorismTriColorઆતંકવાદઓપરેશન સિંદૂરતિરંગોભારતીય રેલવેભારતીય સેના
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ઓસ્ટ્રેલિયામાં આયર્નમેન ચેલેન્જ જીત્યા પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ અધિકારી સચિન શર્મા

ઓસ્ટ્રેલિયામાં આયર્નમેન ચેલેન્જ જીત્યા પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ અધિકારી સચિન શર્મા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com