• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાનો વાયદો રૂ.86,592ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.549 અને ક્રૂડ તેલમાં રૂ.77ની તેજી

બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં એકંદરે સુધારો

by P C KAPADIA
February 20, 2025
in Corporate
0
સોનાનો વાયદો રૂ.86,592ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.549 અને ક્રૂડ તેલમાં રૂ.77ની તેજી
Share on FacebookShare on Twitter

કોમોડિટી વાયદાઓમાં રૂ.12852.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62494.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8725.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20707 પોઈન્ટના સ્તરે

ડેઈલી માર્કેટ રિપોર્ટ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.75347.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12852.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62494.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20707 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.807.07 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8725.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86058ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86592ના તેના ઓલ ટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.85950ના મથાળે અથડાઈ, રૂ.86113ના આગલા બંધ સામે રૂ.312 વધી રૂ.86425ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો જૂન વાયદો રૂ.87,320ના તેના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.415 વધી રૂ.69910ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.97 વધી રૂ.8743ના ભાવ થયા હતા. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.86162ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.96566ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97518 અને નીચામાં રૂ.96422ના સ્તરને સ્પર્શી, રૂ.96848ના આગલા બંધ સામે રૂ.549 વધી રૂ.97397ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.586 વધી રૂ.97150ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.576 વધી રૂ.97125ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1436.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.4.65 વધી રૂ.873ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો 5 પૈસા વધી રૂ.270.15ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.1.85 વધી રૂ.263.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 5 પૈસા વધી રૂ.179.8ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2854.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6255ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6312 અને નીચામાં રૂ.6252ના સ્તરને સ્પર્શી, રૂ.6233ના આગલા બંધ સામે રૂ.77 વધી રૂ.6310ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.79 વધી રૂ.6310ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.14.8 વધી રૂ.353.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.14.8 વધી રૂ.353.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.929.9ના ભાવે ખૂલી, 10 પૈસા વધી રૂ.925.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.160 વધી રૂ.54530ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5904.90 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2821.08 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 857.24 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 275.18 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 17.75 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 286.23 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 371.56 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2482.55 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.02 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.08 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17799 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34996 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10531 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 116168 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27685 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37934 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 131001 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 10044 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28318 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20555 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20707 પોઈન્ટના સ્તર અને નીચામાં 20555 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 209 પોઈન્ટ વધી 20707 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.30 વધી રૂ.178.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.3 વધી રૂ.11.6ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.125 વધી રૂ.552.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.291 વધી રૂ.1929.5ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.870ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.81 વધી રૂ.7.71ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા ઘટી રૂ.1.78ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.31.55 વધી રૂ.180ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.85 વધી રૂ.11.5ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.209 વધી રૂ.689.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.98000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.16.5 વધી રૂ.70ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.41.2 ઘટી રૂ.166ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.55 ઘટી રૂ.9.15ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.85.5 ઘટી રૂ.310ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.258 ઘટી રૂ.571.5ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 84 પૈસા ઘટી રૂ.2ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 55 પૈસા ઘટી રૂ.0.25ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.8 ઘટી રૂ.125.45ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.45 ઘટી રૂ.5ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.169 ઘટી રૂ.165.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.36 ઘટી રૂ.14ના ભાવ થયા હતા.

– નૈમિષ ત્રિવેદી

Tags: ComodityCrudeGoldMCXSilverએમસીએક્સકોમોડિટીક્રુડચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
લક્ઝરી સ્ટેની નવી પરિભાષા : આઈએચપીસીએલનો તાજ સૂરજકુંડ રિસોર્ટ એન્ડ સ્પા

લક્ઝરી સ્ટેની નવી પરિભાષા : આઈએચપીસીએલનો તાજ સૂરજકુંડ રિસોર્ટ એન્ડ સ્પા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com