• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Maharashtra

મહારાષ્ટ્રમાં કાર્યરત થઈ દેશની પહેલી મોબાઇલ ફોરેન્સિક લૅબ

સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોબાઇલ ફોરેન્સિક લૅબનું લોકાર્પણ કર્યું

by P C KAPADIA
January 28, 2025
in Maharashtra
0
મહારાષ્ટ્રમાં કાર્યરત થઈ દેશની પહેલી મોબાઇલ ફોરેન્સિક લૅબ
Share on FacebookShare on Twitter

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદા મુજબ સાત વરસ કરતા વધુની સજા માટે ફોરેન્સિક પુરાવાનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સુધારાના મુખ્ય ભાગ એવી મોબાઇલ ફોરેન્સિક લૅબની સુવિધા ઉપલબ્ધ કરનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું છે.  તો ટૂંક સમયમાં રાજ્યમાં 259 સ્થળે આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

સહ્યાદ્રી અતિઇથ ગૃહ ખાતે સોમવારે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનના હસ્તે મોબાઇલ ફોરેન્સિક વૅનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ 259 મોબાઇલ ફોરેન્સિક લૅબ શરૂ કરવામાં આવશે. એમાંથી પૂર્ણપણે  સુસજ્જ 21 ગાડી કાર્યરત કરવામાં આવી છે. બ્લૉક ચેન ટેક્નિકનો ઉપયોગ કરી ક્રાઇમ સીન એપ્લિકેશન ઘટના બની હોય ત્યાં જ તપાસણી કરવામાં આવશે.એમાં પુરાવાને ભેગા કરી બારકોડ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. ગુનાનો ઉકેલ લાવવામાં જરૂરી પુરાવા ભેગા કરવાની સાથે વિશ્લેષણ કરવામાં આ લૅબ ઉપયોગી બનશે એમ ફડણવીસે જણાવ્યું હતું.

મોબાઇલ ફોરેન્સિક લૅબની વિશિષ્ટતાઓ

આ ગાડીમાં લોહી, ડીએનએ અને બળાત્કાર જેવા ગુના માટે જરૂરી પુરાવા ભેગા કરી શકાશે. લૅબમાં સાયન્ટિસ્ટ અને એક સહાયક હશે. ઉપરાંત સ્ફૉટક પદાર્થોની ચકાસણી, સાયબર ગુનાની તપાસ માટેના ખાસ સાધનો ઉપલબ્ધ હશે. આ ગાડી સીસીટીવીથી સજ્જ હશે અને પોલીસ યંત્રણા સાથે જોડાયેલી હોવાથી સંબંધિત પોલીસ સ્ટેશનને ગુના અંગેના પુરાવાની જાણકારી આપવી શક્ય બનશે. આને કારણે પુરાવા ભેગા કરવાની પ્રક્રિયા કાર્યક્ષમ અને અચૂક બનશે. અને સૌથી મહત્વની વાતએ કે પુરાવાનો નાશ કે ચેડાં કરનારા આરોપીને શિક્ષા અપાવવામાંથી કોઈ બચાવી શકશે નહીં.

Tags: Chief MinisterDevendra FadanvisMaharashtraMaharashtra PoliceMobile Forensic Labદેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્રમહારાષ્ટ્ર પોલીસમુખ્ય પ્રધાનમોબાઇલ ફોરેન્સિક લૅબ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
બજેટના દિવસે એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલમાં સુધારો

બજેટના દિવસે એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલમાં સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com