• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર બુલડેક્સ વાયદો 61 પોઈન્ટની વૃદ્ધિ સાથે 13844ના સ્તરે

સોનાના વાયદામાં રૂ.137 અને ચાંદીમાં રૂ.542ની તેજીઃ ક્રૂડ તેલ રૂ.15 ડાઊનઃ કોટન, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7760 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9810 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 29 કરોડનાં કામકાજ

by P C KAPADIA
September 9, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,127 સોદાઓમાં કુલ રૂ.17,599.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7759.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9810.41 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,585 સોદાઓમાં કુલ રૂ.3,760.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,470ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,674 અને નીચામાં રૂ.50,425ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.137 વધી રૂ.50,643ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.40,609 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,047ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,546ના ભાવે ખૂલી, રૂ.128 વધી રૂ.50,698ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,165ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,640 અને નીચામાં રૂ.54,039ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 542 વધી રૂ.54,569ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 496 વધી રૂ.55,089 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.499 વધી રૂ.55,181 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,842 સોદાઓમાં રૂ.1,677.19 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.45 વધી રૂ.199.85 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.3.05 વધી રૂ.284ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.50 વધી રૂ.647.95 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.177ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,010 સોદાઓમાં કુલ રૂ.2,293.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,644ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,644 અને નીચામાં રૂ.6,511ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.15 ઘટી રૂ.6,595 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.60 ઘટી રૂ.626.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 383 સોદાઓમાં રૂ.29.04 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,650 અને નીચામાં રૂ.36,280ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.130 વધી રૂ.36,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.1012.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,738.36 કરોડનાં 3,435.272 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,021.95 કરોડનાં 369.900 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,293 કરોડનાં 19,63,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,000 કરોડનાં 15942500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.16.28 કરોડનાં 4575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.12.76 કરોડનાં 125.28 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,797.198 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,177.248 ટન, ક્રૂડ તેલમાં 1649300 બેરલ અને નેચરલ ગેસમાં 9473750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 37725 ગાંસડી, મેન્થા તેલમાં 717.84 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.29.36 કરોડનાં 425 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,785ના સ્તરે ખૂલી, 61 પોઈન્ટ વધી 13,844ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,810.41 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.375.50 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.77.10 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,393.71 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.963.94 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 217.59 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.129.50 અને નીચામાં રૂ.86 રહી, અંતે રૂ.4.40 ઘટી રૂ.103.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.20 ખૂલી, ઊપરમાં રૂ.21.70 અને નીચામાં રૂ.18.30 રહી, અંતે રૂ.0.50 વધી રૂ.20.25 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.317 ખૂલી, ઊપરમાં રૂ.390 અને નીચામાં રૂ.316.50 રહી, અંતે રૂ.40.50 વધી રૂ.386.50 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.38.50 ખૂલી, ઊપરમાં રૂ.60 અને નીચામાં રૂ.38.50 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.51.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.617 ખૂલી, ઊપરમાં રૂ.670 અને નીચામાં રૂ.609 રહી, અંતે રૂ.36.50 વધી રૂ.656 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.179 ખૂલી, ઊપરમાં રૂ.235 અને નીચામાં રૂ.174 રહી, અંતે રૂ.13 વધી રૂ.201.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.05 ખૂલી, ઊપરમાં રૂ.32.40 અને નીચામાં રૂ.28.05 રહી, અંતે રૂ.2.35 વધી રૂ.30.80 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.125 ખૂલી, ઊપરમાં રૂ.134 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.23 ઘટી રૂ.102 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,695 ખૂલી, ઊપરમાં રૂ.1,710 અને નીચામાં રૂ.1,434 રહી, અંતે રૂ.234 ઘટી રૂ.1,475.50 થયો હતો. સોનું-મિનીસપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.320 ખૂલી, ઊપરમાં રૂ.320 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.57 ઘટી રૂ.265.50 થયો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComodityGoldMCXSilverએમસીએક્સકોમોડિટીચાંદીસોનુ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કિંજલ દવેની રંગરાત્રિ ડાંડિયા નાઇટ્સનું ભૂમિ પૂજન સંપન્ન

કિંજલ દવેની રંગરાત્રિ ડાંડિયા નાઇટ્સનું ભૂમિ પૂજન સંપન્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com