કોટનના વાયદામાં રૂ.130ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.642 અને ચાંદીના વાયદામાં રૂ.2704ની નરમાઇ
ક્રૂડ તેલનો વાયદો રૂ.18 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.34076.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84233.1 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25885.15 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31070 પોઇન્ટના સ્તરે ...









