મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ભાજપના નવો ‘ફંડો’ – બૂટ પોલિશવાળાઓ સુધી પહોંચ્યો પ્રચાર

શહેરના દરેક રેલ્વે સ્ટેશન અને મુખ્ય વિસ્તારોમાં બૂટપોલિશ કરીને રોજગાર મેળવનારા હજારો લોકો અનેક સમસ્યાઓનો તેઓ સામનો કરે છે. આ ...

મહારાષ્ટ્ર નગર પંચાયત ચૂંટણીમાં મહાયુતિનો ઐતિહાસિક વિજય

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત ચૂંટણીમાં આ વખતનું પરિણામ રાજકીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ : 7 નવા ચહેરા, 8 અનુભવી ખેલાડીઓ સાથે ભારત તૈયાર છે ઇતિહાસ રચવા

ભારતીય ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહ વધારતી ખબર છે. 2026 ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમ જાહેર થઈ ...

અમદાવાદને મળી ‘મેક ઇન ઇન્ડિયા’ની ગૌરવગાથા – પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન

અતિઆધુનિક, સંપૂર્ણ ઓટોમેટેડ અને અમદાવાદની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી મેટ્રો ટ્રેનથી પબ્લિક ટ્રાન્સપોર્ટને નવી દિશા

પશ્ચિમ રેલવે દ્વારા બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત : મુંબઈ–દિલ્હી અને બાંદ્રા–અમૃતસર રૂટ પર વધારાની સુવિધા

મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક મુસાફરી મળે તે હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી તથા બાંદ્રા ટર્મિનસ–અમૃતસર વચ્ચે વિશેષ ...

મહાસાગરમાં ભારતીય નૌકાદળની મહાશક્તિ : INAS 335 ‘ઓસ્પ્રેઝ’નું ગૌરવભર્યું કમિશનિંગ

ભારતીય નૌકાદળની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતી એક ઐતિહાસિક ઘટના તરીકે *INAS 335 ‘ઓસ્પ્રેઝ’*નું કમિશનિંગ 17 ડિસેમ્બર 2025ના રોજ ગોવામાં આવેલા ...

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.582 અને ચાંદીનો વાયદો રૂ.1144 ઘટ્યો

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.222690.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33400.55 કરોડનાં ...

મેદાનથી મેસી સુધી: ફૂટબોલર આશુતોષ મહેતાની પ્રેરણાદાયી સફર

આંતરરાષ્ટ્રીય દિગ્ગજ લિઓનેલ મેસીએ ભારતીય ડિફેન્ડર આશુતોષ મહેતાને મળ્યા અને હાથ મિલાવ્યો. મુંબઈના આશુતોષ માટે આ માત્ર એક મુલાકાત નહીં, ...

Page 7 of 98 1 6 7 8 98