• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, September 13, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

ખિદમત ફાઉન્ડેશન દ્વારા 6 જૂને યોજાઈ રહ્યો છે સમુહ લગ્નોત્સવ

મુસ્લિમ અને ધનગર સમાજના યુગલોએ પ્રભુતામાં પગલાં પાડશે

by P C KAPADIA
June 4, 2023
in Mumbai
0
ખિદમત ફાઉન્ડેશન દ્વારા 6 જૂને યોજાઈ રહ્યો છે સમુહ લગ્નોત્સવ
Share on FacebookShare on Twitter

અંધેરી સ્થિત એનજીઓ ખિદમત ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા વર્ગ માટે સમુહ લગ્નોત્સવનું આયોજન કરે છે. આ અંગે એનજીઓના સ્થાપક ભૂતપૂર્વ નગરસેવક મોહસિન હૈદરે જણાવ્યું કે, સમાજના નબળા વર્ગોની સેવા માટે સ્થપાયેલ ખિદમત ફાઉન્ડેશન છેલ્લા પંદર વરસથી જરૂરિયાતમંદ યુગલોના ધામધૂમથી લગ્ન કરાવી આપે છે. સંસ્થા માત્ર લગ્ન જ નથી કરાવી પતી પણ સંસાર શરૂ કરવા માટેની તમામ જરૂરી ચીજવસ્તુઓ પણ દરેક યુગલને કરિયાવરમાં આપે છે. જેમાં પલંગથી લઈ કબાટ, વાસણો વગેરે તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે.

મોહસીન હૈદરે વધુમાં જણાવ્યું કે, આ વરસે 6 જૂને આયોજિત સમુહ લગ્નોત્સવમાં મુસ્લિમ યુગલોની સાથે ધનગર સમાજના પણ યુગલો પણ સામેલ થયા છે. એટલે આઠ મુસ્લિમો યુગલના નિકાહ જોગેશ્વરી સ્થિત બેન્ક્વેટ હૉલ ખાતે કરવામાં આવશે. જ્યારે ધનગર સમાજની યુવતીઓ તેઓ જે મંદિરમાં કહેશેસ ત્યાં તેમની લગ્નવિધિ કરવામાં આવશે. લગ્ન બાદ તમામ યુગલોનું સામુહિક રિસેપ્શન યોજવામાં આવશે.

ખિદમત ફાઉન્ડેશનની સ્થાપના મોહસીન હૈદરે કરી હતી. સમુહ લગ્નની જવાબદારી તેમનાં પત્ની અને સ્થાનિક નગરસેવિકા મેહેર સંભાળી રહ્યાં છે. તેમના દ્વારા જ નવવધૂઓના લગ્નના કપડા, જૂતા, કબાટ, પલંગ, વાસણો, પંખા જેવી વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. હૈદરે  વધુમાં જણાવ્યું કે સામુહિક લગ્ન માટે અમે કોઈ પાસે ફંડ લીધું નથી. તમામ ખર્ચ મારા પરિવારે જેમાં મારી પત્ની, ભાઈઓ, મારા પુત્રોS ઉઠાવ્યો છે. હું ભલે રાજકારણી રહ્યો પણ આવી બિન રાજકીય પ્રવૃત્તિ મને પૂરો આત્મસંતોષ આપે છે.

મોહસીન હૈદરે ખિદમત ફાઉન્ડેશનની વિગતો આપતા કહ્યું, અમે માત્ર લગ્નનું આયોજન જ નથી કરતા. જેમની સાથે યુવતી પરણવાની છે એ યુવક વિશેની પણ પૂરી જાણકારી મળવીએ છીએ જેથી લગ્ન બાદ યુવતીએ મુસીબતોનો સામનો ન કરવો પડે. ઉપરાંત લગ્નમાં તમામ યુગલોના પરિવારનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે જેથી કોઇએ મહેણા સાંભળવા ન પડે.

લગ્નોત્સવમાં અનેક રાજકીય મહાનુભાવો અને ફિલ્મી કલાકાર પણ હાજરી આપવાના છે. તેમણે મને ડોનેશનની ઑફર કરી પણ મેં ના પાડવાની સાથે કહ્યું તમારે જો કંઈ આપવું હોય તો દરેક યુગલને તમારી પસંદગીની ગિફ્ટ આપો. એ સાથે દરેક યુગલને સેલિબ્રિટી સાથે ફોટો પડાવવાનો પણ મોકો મળશે.

Tags: CorporatorKhidmat FoundationMass MarriageMohsin Haiderખિદમત ફાઉન્ડેશનનગરસેવકમોહસીન હૈદરસમુહ લગ્નોત્સવ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અઝાન પઢાવવામાં આવતા વિવાદ

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અઝાન પઢાવવામાં આવતા વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com