એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ
કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું ટર્નઓવર: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો ...