• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર ભાજપનો પ્રહાર

by P C KAPADIA
May 14, 2026
in National
0
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર ભાજપનો પ્રહાર
Share on FacebookShare on Twitter

“રાહુલની કુલ આવક કરતાં પાંચ ગણો ખર્ચ કેવી રીતે?”  

સંબિત પાત્રાના સવાલોથી રાજકીય ગરમાવો

નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સે રાજકીય માહોલ ગરમાવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અને તેના ખર્ચને લઈને ભાજપે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન રાહુલ ગાંધીએ કુલ ૫૪ વિદેશ પ્રવાસો કર્યા છે અને આ પ્રવાસોમાં આશરે ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. ભાજપના જણાવ્યા અનુસાર આ ખર્ચ રાહુલ ગાંધીની જાહેર આવક કરતાં અનેક ગણો વધારે છે, જેના કારણે હવે આ રકમ ક્યાંથી આવી અને કોણે ખર્ચ ઉઠાવ્યો તે મુદ્દે ચર્ચા તેજ બની છે.

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ ૨0૧૩-૧૪થી ૨0૨૨-૨૩ વચ્ચે રાહુલ ગાંધીની જાહેર આવક અંદાજે ૧૧ કરોડ રૂપિયા રહી છે, જ્યારે વિદેશ પ્રવાસોમાં થયેલો ખર્ચ લગભગ ૬0 કરોડ સુધી પહોંચે છે. “આવક કરતાં પાંચ ગણો ખર્ચ કેવી રીતે શક્ય બન્યો? શું કોઈ વિદેશી કંપનીએ આ પ્રવાસોને ફંડ કર્યા હતા? જો હા, તો શું જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન થયું હતું?” — એવા સવાલો પાત્રાએ મીડિયાની સામે ઉઠાવ્યા હતા.

તેમણે વર્ષવાર આંકડાઓ પણ રજૂ કર્યા હતા. ભાજપના દાવા મુજબ ૨0૧૪-૧૫માં રાહુલ ગાંધીએ ૪.૫ કરોડ રૂપિયા વિદેશ પ્રવાસોમાં ખર્ચ્યા હતા. ૨0૧૭-૧૮માં તેમની આવક ૧.૨0 કરોડ રૂપિયા હતી, જ્યારે પ્રવાસ ખર્ચ ૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. ૨0૧૯-૨૦માં ૧.૩૯ કરોડની આવક સામે ૪.૬ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.

સંબિત પાત્રાએ વધુમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં થયેલા વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ ૨૦૦૪ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીની જાહેર સંપત્તિ લગભગ ૫૫ લાખ રૂપિયા હતી, જ્યારે ૨0૨૪ની ચૂંટણીના એફિડેવિટમાં આ સંપત્તિ આશરે ૨૧ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. ભાજપે આ વધારાને લઈને વધુ પારદર્શકતા અને જાહેર જવાબદારીની માંગ કરી છે.

Tags: BJPCongressForeign TourNew DelhiPress ConferenceRahul GandhiSambit Patraકૉંગ્રેસનવી દિલ્હીપ્રેસ કૉન્ફરન્સભાજપરાહુલ ગાંધીવિદેશ યાત્રાસંબિત પાત્રા
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
વરિષ્ઠ પત્રકાર ડૉ. મયૂર પરીખ સહિત 12 મીડિયા હસ્તીઓનું મુંબઈમાં ભવ્ય સન્માન

વરિષ્ઠ પત્રકાર ડૉ. મયૂર પરીખ સહિત 12 મીડિયા હસ્તીઓનું મુંબઈમાં ભવ્ય સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com