• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Entertainment

ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર અને રાજનેતા ડૉ. સંબિત પાત્રાનું ભક્તિ ગીત જગન્નાથ અષ્ટકમ

by P C KAPADIA
July 12, 2021
in Entertainment
0
ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર અને રાજનેતા ડૉ. સંબિત પાત્રાનું ભક્તિ ગીત જગન્નાથ અષ્ટકમ
Share on FacebookShare on Twitter

જગન્નાથ રથ યાત્રાના નિમિત્તે રિલીઝ કરાયું ભક્તિરસ ભર્યું આલ્બમ

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાની સાથે આજની પેઢીના યુવાનો માટે પદ્મશ્રી કૈલાશ ખેરની આધ્યાત્મિક પેશકશ જગન્નાથ અષ્ટકમ ડમરૂ ઍપ પર રિલીઝ થયું છે.

આ કદાચ પહેલીવાર બન્યુ હશે કે એક રાજનેતા યુવાનોને આધ્યાત્મિકતા સાથે ફરી જોડવા માટે એક પ્રસિદ્ધ સંગીતકાર સાથે સહયોગ કરી રહ્યા હોય.

જગન્નાથ અષ્ટકમ શ્રોતાઓના દિલોદિમાગમાં જ્ઞાન અને સત્યનો દીપ પ્રગટાવશે જેથી તેઓ માહ્યલામાં રહેલા અંધકારને દૂર કરી પોતાની સાહજિક પ્રતિભા અને સાત્વિકતાને બહાર લાવી શકે.

ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યુ કે, ગીત જગન્નાથ પુરીના તમામ ભક્તો માટે છે અને ગીત સાંભળવા ડમરૂ ઍપ ડાઉનલૉડ કરે.

આધ્યાત્મિક અને સૂફી ગાયક, ગીતકાર અને સંગીતકાર પદ્મશ્રી કૈલાશ ખેરે કહ્યુ કે ભારતની આધ્યાત્મિક શક્તિ દુનિયાને સુધારવાની ક્ષમતા ધરાવે છે. ભારત તહેવારોનો દેશ છે અને આ તહેવારોમાંથી એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જગન્નાથ રથ યાત્રા. આ શુભ યાત્રા પર આપણી આગલી પેઢી માટે થોડું સંગીત અને આધ્યાત્મિક જ્ઞાન આપવું આપણું કર્તવ્ય છે. જગન્નાથ અષ્ટકમ આદિ શંકરાચાર્યની રચના છે.

જગન્નાથ અષ્ટકમસાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.youtube.com/watch?v=fRNmoIv97Ak

Source: Filmy Action Team
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5,953 કરોડનું રેકોર્ડ ટર્નઓવર

ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5,953 કરોડનું રેકોર્ડ ટર્નઓવર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com