Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the jnews domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home2/attitud2/public_html/chhapooo/wp-includes/functions.php on line 6121

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home2/attitud2/public_html/chhapooo/wp-includes/functions.php:6121) in /home2/attitud2/public_html/chhapooo/wp-content/plugins/gtranslate/gtranslate.php on line 84
મુંબઈ - નવી દિલ્હી રાજધાનીના ગૌરવપૂર્ણ ૫૩ વર્ષ - Chapooo Trusted Gujrati News
  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, June 2, 2025
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

મુંબઈ – નવી દિલ્હી રાજધાનીના ગૌરવપૂર્ણ ૫૩ વર્ષ

by P C KAPADIA
May 18, 2025
in National
0
Share on FacebookShare on Twitter

ગોલ્ડન ટ્રેનની મહત્વપૂર્ણ સિદ્ધિની પશ્ચિમ રેલવે દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી

મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડતી પશ્ચિમ રેલવેની પ્રતિષ્ઠિત ટ્રેન રાજધાની એક્સપ્રેસે ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના ગૌરવપૂર્ણ ૫૩ વરસ પૂરાં કર્યા. આ સીમાચિન્હ સમા પ્રસંગની અનોખી ઉજવણી પશ્ચિમ રેલવે કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર રેલ્વેના પ્રશંસકો અને પ્રીમિયમ ટ્રેનના ચાહકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલોથી નવોઢાની જેમ શણગારાયેલી ટ્રેનને ધામધૂમ પૂર્વક લીલી ઝંડી આપવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આર્થિક રાજધાની અને દેશની રાજધાનીને જોડતી મુંબઈ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માત્ર સાડા પંદર કલાકમાં ૧૩૮૦ કિલોમીટરનું અંતર કાપે છે. સાત રાજ્યોમાંથી પસાર થતી રાજધાની એક્સપ્રેસ એમાં મળતી સેવા માટે પણ જાણીતી છે. જોકે દેશની પહેલી રાજધાની એક્સપ્રેસ ૧૯૬૯માં કલકત્તા અને દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી.
મુંબઈ દિલ્હી વચ્ચે શરૂ થયેલી રાજધાની એક્સપ્રેસની અનેક વિશેષતાઓ છે. જેમકે…
રાજધાની એક્સપ્રેસમાં ચાર ચેર કાર, એક ફર્સ્ટ ક્લાસ એસી, બે એસી સ્લીપર કોચ હતા અને અઠવાડિયામાં બે વાર દોડાવવામાં આવતી.
૧૯૭૫ : ફ્રિકવન્સી વધારીને અઠવાડિયામાં ત્રણ દિવસ કરવામાં આવી.
ઓક્ટોબર ૧૯૮૧માં કોચની સંખ્યા વધારીને ૧૮ કરવામાં આવી. એ સાથે ટ્રેનની ઝડપ જળવાઈ રહે એ માટે બે એન્જિન જોડાવામાં આવ્યા.
નવેમ્બર ૧૯૮૨થી ટ્રેન અઠવાડિયામાં ચાર વાર દોડાવવાનું શરૂ કરાયું. તો ૧૯૮૫માં ફ્રિકવન્સી વધારીને પાંચ દિવસની કરવામાં આવી. જ્યારે ૨૦૦૦ની સાલથી રોજ દોડાવવામાં આવી રહી છે.
૨૦૦૩માં રાજધાની એક્સપ્રેસમાં એલએચબી કોચ રજૂ કરવામાં આવ્યા. જ્યારે તેજસ પ્રકારના સ્લીપર કોચ રાજધાની એક્સપ્રેસમાં રજૂ કરવામાં આવ્યા.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Hello World
Next Post
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના મોરબી સ્ટેશનનો પુનર્વિકાસ

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના મોરબી સ્ટેશનનો પુનર્વિકાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન જયપુર ખાતે ઊભી રહેશે
    by P C KAPADIA
    June 2, 2025
  • ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે જ નક્કી કરેલું કે એક લેવિશ ફિલ્મ બનાવીશ : રાજીવ રૂઇયા
    by P C KAPADIA
    May 29, 2025
  • હવે ભારતમાં જ બનશે પાંચમી પેઢીના લડાયક વિમાનો
    by P C KAPADIA
    May 27, 2025
  • અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના મોરબી સ્ટેશનનો પુનર્વિકાસ
    by P C KAPADIA
    May 19, 2025
  • મુંબઈ – નવી દિલ્હી રાજધાનીના ગૌરવપૂર્ણ ૫૩ વર્ષ
    by P C KAPADIA
    May 18, 2025
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com