• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Saturday, September 12, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home International

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ

by P C KAPADIA
June 8, 2021
in International
0
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ
Share on FacebookShare on Twitter

જીન્સ પહેરી, વિદેશી ફિલ્મો જોઈ તો મોતની સજા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અંતર્ગત ઉત્તર કોરિયામાં વિદેશી પ્રભાવને ઓછો કરવા માટે વિદેશી ફિલ્મો, કપડા અને અશિષ્ટ ભાષાના ઉપયોગ પર મૃત્યુની સજાથી લઈ જેલની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. કિમ જોંગ ઉને એક વ્યક્તિને માત્ર એટલા માટે મૃત્યુદંડ ફટકાર્યો કે તે દક્ષિણ કોરિયન ફિલ્મ સાથે જોવા મળ્યો હતો.

યુન મિ સો તે સમયે અગિયાર વર્ષની હતી જ્યારે ઉત્તર કોરિયન વ્યક્તિને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારને આદેશ આપવામાં આવ્યો હતો કે તે આ આખી પ્રક્રિયા જુએ. મીડિયા સાથેની વાતચીતમાં સોએ કહ્યું કે, જો તમે મૃત્યુની સજા નથી જોતા તો તમારા પર રાજદ્રોહ લાગી જશે. ઉત્તર કોરિયન ગાર્ડ સુનિશ્ચિત કરે છે કે તમામ લોકો જાણી લે કે અશ્લીલ વીડિયોને તસ્કરી કરીને લાવવાથી મૃત્યુની સજા મળી શકે છે.

યુન મિ સૉ આગળ જણાવે છે કે, મારા માટે તે દ્રશ્ય ઘણું પીડાદાયક હતું. મારી આંખોમાં પાણી આવી ગયું. ઉત્તર કોરિયન સૈનિક તે વ્યક્તિને ગોળી મારે છે. તમે કલ્પના કરો કે એક એવો દેશ છે જ્યાં સતત સરકાર તરફથી લોકડાઉન લાગુ કરવામાં આવે છે અને ઈન્ટરનેટ પણ બંધ હોય છે. કોઈ સોશિયલ મીડિયા નથી અને અમુક સરકારી ટીવી ચેનલ જ ચાલે છે જે જણાવે છે કે દેશના નેતા તમને શું કહેવા માંગે છે. આ સ્થિતિ ઉત્તર કોરિયાની છે.

હવે કિમ જોંગ ઉનના પ્રશાસને પ્રતિક્રિયાવાદી વિચારો વિરુદ્ધ નવો કાયદો બનાવ્યો છે. જો કોઈની પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જોવા મળશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આટલું જ નહીં, આ સામગ્રી જોતા કોઈ પકડાઈ જશે તો તેને પંદર વર્ષની સજા થઈ શકે છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
પર્લ વી પુરી મામલે એકતા કપૂરની ઑડિયો લીક થતાં શરૂ થયો નવો વિવાદ

પર્લ વી પુરી મામલે એકતા કપૂરની ઑડિયો લીક થતાં શરૂ થયો નવો વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com