• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Thursday, July 16, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

સાંસદ પિયૂષ ગોયલના એક વર્ષના કાર્ય અહેવાલનું પ્રકાશન

by P C KAPADIA
December 2, 2025
in Mumbai
0
સાંસદ પિયૂષ ગોયલના એક વર્ષના કાર્ય અહેવાલનું પ્રકાશન
Share on FacebookShare on Twitter

ઉત્તર મુંબઈના વિકાસનો નવો અધ્યાય

ઉત્તર મુંબઈમાં સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પિયૂુષ ગોયલએ પોતાના એક વર્ષના કાર્યઅહેવાલ વિકાસ માટે જવાબદારીનું એક વર્ષનું રવિવારે પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રકાશન કર્યું. આ અહેવાલ આખા વર્ષ દરમિયાન થયેલા નાગરિક-કેન્દ્રિત કાર્ય અને ગતિશીલ વિકાસની ઝાંખી આપે છે.

પ્રથમ અભિવાદન કરતા ગોયલે જણાવ્યું, “જનતાનો વિશ્વાસ મારી સૌથી મોટી તાકાત છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વિકાસનો સાચો અર્થ ત્યારે પુરો થાય જ્યારે તેનો લાભ વંચિત સુધી પહોંચે.

પિયુષ ગોયલએ વધુમાં જણાવ્યું કે BMC, MHADA, MMRDA, SRA અને પોલીસ સહિતના સરકારી વિભાગોને એક પ્લેટફોર્મ પર લાવી નિયમિત સંકલન બેઠકો યોજાઈ રહી છે, જેના પરિણામે નાગરિકોની અનેક વર્ષોથી પડતર સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ મળ્યું છે.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેખર અને ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે પણ પીયૂષ ગોયલની જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.

વિકાસ તરફ નિર્ણાયક પગલાં (હાઇલાઇટ્સ)

મોટા પાયે માળખાગત વિકાસ, નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો

ટ્રાફિક ભીડ ઘટાડવા માર્ગ વિસ્તરણ અને નવા માર્ગ પ્રોજેક્ટ્સ

તળાવોનું સંરક્ષણ અને પર્યાવરણીય પહેલ

ઝૂંપડપટ્ટી પુનર્વસન – “જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં ઘર” યોજના હેઠળ નોંધપાત્ર પ્રગતિ

મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો

ગટર વ્યવસ્થા અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ કામગીરી

લગભગ ₹60,000 કરોડના પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ આગળ

અખુર્લી રોડ અને મીઠા ચોકી બ્રિજ સહિત મુખ્ય રસ્તાઓનું પહોળાઈ અને સમારકામ

અમૃત ભારત યોજનામાં ઉત્તર મુંબઈના ચાર રેલ્વે સ્ટેશનોનો સમાવેશ

હોસ્પિટલોમાં બેડ ક્ષમતા અને આધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓનો વધારો

કાંદિવલીમાં અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર – જાપાની ભાષા, સાયબર સુરક્ષા, ગેમિંગ, બેંકિંગ તાલીમ

29,000 યુવાનો માટે રોજગારી તકો

SAI માટે જમીનની ઝડપી હસ્તાંતરણ પ્રક્રિયા – રમતગમતના વિકાસને વેગ

અપંગ ખેલાડીઓ માટે વિશેષ સુવિધાઓ

સંજય ગાંધી નેશનલ પાર્ક, કાન્હેરી ગુફાઓ અને વનરાણી મીની ટ્રેન દ્વારા પર્યટન પ્રોત્સાહન

કાંદિવલી (પશ્ચિમ)માં જાહેર કલ્યાણ કચેરીઓ – નાગરિકોની સમસ્યાઓ હવે વધુ ઝડપી, પારદર્શક રીતે ઉકેલાય છે

પીયૂષ ગોયલના એક વર્ષના કાર્ય અહેવાલે ઉત્તર મુંબઈના વિકાસ પ્રત્યેની તેમની દૃઢ પ્રતિબદ્ધતાને ફરી એકવાર સ્પષ્ટ કરી છે.

Tags: BJPMember of ParliamentNarendra ModiPiyush Goyalનરેન્દ્ર મોદીપિયુષ ગોયલભાજપસંસદ સભ્ય
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મેટ્રોનો ડોંગરી કાર શેડ રદ કરવાની તૈયારી, ટૂંક સમયમાં સરકારી જાહેરનામું : પ્રતાપ સરનાઈક

મેટ્રોનો ડોંગરી કાર શેડ રદ કરવાની તૈયારી, ટૂંક સમયમાં સરકારી જાહેરનામું : પ્રતાપ સરનાઈક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com