• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર પ્રિયા આહુજા રાજડા (રીટા રિપોર્ટર)એ કર્યો આક્ષેપ

છેલ્લા થોડા સમયથી નિર્માતા આસિત મોદી પર કરાયેલા કથિતપણે ગંભીર આક્ષેપોને કારણે શો ચર્ચામાં રહ્યો છે

by P C KAPADIA
May 22, 2023
in Mumbai
0
હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર પ્રિયા આહુજા રાજડા (રીટા રિપોર્ટર)એ કર્યો આક્ષેપ
Share on FacebookShare on Twitter

આજકાલ સોની સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણો ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં સિરિયલના કથાનકને બદલે કલાકારો દ્વારા નિર્માતા આસિત મોદી પર કરાયેલા કથિતપણે ગંભીર આક્ષેપોને કારણે શો ચર્ચામાં રહ્યો છે. આક્ષેપોની શરૂઆત મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી બનિસવાલથી થઈ હતી. અભિનેત્રીએ નિર્માતા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું કહેવાય છે. ત્યાર બાદ બાવરીનું પાત્ર ભજવી રહેલી મોનિકા ભદૌરિયાએ પણ આક્ષેપ કર્યો કે આસિત મોદીએ એની કરિયર બરબાદ કરવાની ધમકી આપી હતી. હવે રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા રાજડાએ પણ નિર્માતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

અત્ર ઉલ્લેખનીય છે કે રીટા રિપોર્ટર શોમાં નિયમિત દેખાતી નથી. એનો ટ્રેક રોજબરોજવાળો નથી. આમ છતાં શોના પોપ્યુલર ફેસમાંની એક છે. તાજેતરમાં અભિનેત્રીએ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આસિત મોદીએ એને માખીની જેમ કાઢી ફેંકી દીધી. ઇન્ટરવ્યુમાં પ્રિયા આહુજાએ એ છેલ્લા થોડા મહિનાઓથી શું કામ ગાયબ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કેવો માહોલ છે એ વિશ જણાવ્યું હતું. એટલું જ નહીં, એણે જેનિફર મિસ્ત્રી, શૈલેષ લોઢા અને મોનિકા ભદૌર્યાએ કરેલા માનસિક ત્રાસ અંગેના આક્ષેપો અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

પ્રિયા આહુજાએ કહ્યું કે, દિગ્દર્શક માલવ રાજડા સાથે લગ્ન કર્યા બાદ આસિત મોદી અને તેમની ટીમનો વ્યવહાર બદલાઈ ગયો હતો. એ સાથે પ્રિયાએ દાવો કર્યો કે એની સાથે અનુચિત વ્યવહાર કરવામાં આવ્યો.

શોથી કેમ ગાયબ છે અને શું કલાકારો સાથે સેટ પર ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો? પ્રશ્નમના જવાબમાં પ્રિયાએ કહ્યું કે, હા. જ્યારે કલાકારો તારક મહેતા…માં કામ કરતા હોય ત્યારે તેઓ માનસિક શોષણનો ભોગ બને છે. મેં પણ માનસિક રીતે ઘણી ઘણી તકલીફો વેઠી છે. જોકે મારા પર એની ખાસ અસર નહીં થઈ. કદાચ, માલવ રાજડા મારા પતિ છે જેઓ છેલ્લા 14 વરસથી શોનું દિગ્દર્શન કરી રહ્યા હતા.

પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, માલવે જ્યારે શો છોડ્યો એ પછી મેં આસિતજીને મારા ટ્રેક વિશે પૂછવા અનેકવાર મેસેજ કર્યા પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. હા તેઓ ક્યારેક કૉમેન્ટ જરૂર કરતા કે, હવે તને કામ કરવાની શું જરૂર છે, માલવ તો કામ કરી રહ્યો છે ને. તું રાણીની જેમ તારી જિંદગી વીતાવ.

Tags: Asit ModiJenifer MistryMalav RajdaMonika BhadauriyaPriya AhujaShailesh LodhaSony SabTarak Mehta Ka Ooolta Chashmaઆસિત મોદીજેનિફર મિસ્ત્રીતારક મહેતા કા ઉલ્ટા ચશ્માપ્રિયા આહુજામાલવ રાજડામોનિકા ભદૌરિયાશૈલેષ લોઢા
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સારથી બન્યા દેવેન્દ્ર ફડણવીસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com