• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ

ડેઈલી માર્કેટ રિપોર્ટ બુલડેક્સ ફ્યુચર્સમાં 52 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 133 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

by P C KAPADIA
August 26, 2021
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

એમસીએક્સ , દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,073 સોદાઓમાં કુલ રૂ.8,962.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 52 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 133 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 38,952 સોદાઓમાં કુલ રૂ.2,761.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,181ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,229 અને નીચામાં રૂ.47,072 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 વધી રૂ.47,204ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.37,739 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,673ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,125ના ભાવે ખૂલી, રૂ.19 વધી રૂ.47,127ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,021 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,289 અને નીચામાં રૂ.62,857 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.268 ઘટી રૂ.63,004 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.106 વધી રૂ.62,968 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.130 વધી રૂ.62,998 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,574 સોદાઓમાં રૂ.2,418.34 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.212.45 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.246ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.710.95 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.13. ઘટી રૂ.1,431.40 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 31,759 સોદાઓમાં કુલ રૂ.2,095.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,046ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,065 અને નીચામાં રૂ.5,008 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.23 ઘટી રૂ.5,034 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3 વધી રૂ.292.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,350 સોદાઓમાં રૂ.205.12 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,428ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1434.50 અને નીચામાં રૂ.1426.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.50 ઘટી રૂ.1,429.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,290ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,290 અને નીચામાં રૂ.18,290 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 ઘટી રૂ.18,290ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,195.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1201.80 અને નીચામાં રૂ.1195.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.50 વધી રૂ.1200.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 વધી રૂ.920.30 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.570 વધી રૂ.26,520 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,005 સોદાઓમાં રૂ.1,406.04 કરોડનાં 2,982.107 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 29,947 સોદાઓમાં કુલ રૂ.1,355.39 કરોડનાં 213.325 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.161.42 કરોડનાં 7,760 ટન, જસતના વાયદાઓમાં રૂ.343.95 કરોડનાં 13,990 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,015.10 કરોડનાં 14,222.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.780.39 કરોડનાં 5,4780 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.117.48 કરોડનાં 6,600 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,743 સોદાઓમાં રૂ.779.70 કરોડનાં 15,47,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,016 સોદાઓમાં રૂ.1,315.33 કરોડનાં 4,47,56,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 89 સોદાઓમાં રૂ.10.80 કરોડનાં 4100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 192 સોદાઓમાં રૂ.8.58 કરોડનાં 91.8 ટન, રબરના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,049 સોદાઓમાં રૂ.185.34 કરોડનાં 15,840 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,351.490 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 565.703 ટન, એલ્યુમિનિયમમાં 10,295 ટન, જસત વાયદામાં 6,730 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,942.500 ટન, નિકલ વાયદામાં 2,518.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,060 ટન, ક્રૂડ તેલમાં 5,84,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,03,38,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 168 ટન, કોટનમાં 52675 ગાંસડી, મેન્થા તેલમાં 487.08 ટન, રબરમાં 150 ટન, સીપીઓમાં 68,890 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,462 સોદાઓમાં રૂ.122.61 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 515 સોદાઓમાં રૂ.42.26 કરોડનાં 596 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 947 સોદાઓમાં રૂ.80.35 કરોડનાં 1,033 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,810 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 726 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,200ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,209 અને નીચામાં 14,157ના સ્તરને સ્પર્શી, 52 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ ઘટી 14,188ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,610ના સ્તરે ખૂલી, 133 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 105 પોઈન્ટ ઘટી 15,552ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,976 સોદાઓમાં રૂ.1,359.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.60 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19.58 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,215.33 કરોડનાં કામકાજ થયાં હતાં.

Tags: GoldMCXSilverએમસીએક્સગૉલ્ડસિલ્વર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.9નો સુધારોઃ નેચરલ ગેસ પણ વધ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com