• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.9નો સુધારોઃ નેચરલ ગેસ પણ વધ્યું

by P C KAPADIA
August 27, 2021
in Corporate
0
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાયું
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોના-ચાંદીના વાયદામાં પરસ્પર વિરૂદ્ધ વલણઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ કોટનમાં ઉછાળોઃ સીપીઓમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 213 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 106 પોઈન્ટની મૂવમેન્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,52,756 સોદાઓમાં કુલ રૂ.12,950.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 213 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 106 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 75,005 સોદાઓમાં કુલ રૂ.5,537.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,572 અને નીચામાં રૂ.46,937 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.258 ઘટી રૂ.46,979ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.403 વધી રૂ.38,225 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.4,720ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,312ના ભાવે ખૂલી, રૂ.235 ઘટી રૂ.46,928ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,830 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,338 અને નીચામાં રૂ.62,672 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 વધી રૂ.62,730 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.176 ઘટી રૂ.62,510 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.69 ઘટી રૂ.62,519 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,455 સોદાઓમાં રૂ.2,029.87 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.212.95 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4 વધી રૂ.713.90 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.8 ઘટી રૂ.1,418.50 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 38,262 સોદાઓમાં કુલ રૂ.2,915.42 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,059ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,104 અને નીચામાં રૂ.5,041 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.9 વધી રૂ.5,053 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.70 વધી રૂ.314.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 864 સોદાઓમાં રૂ.122.14 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,418.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1426 અને નીચામાં રૂ.1416 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.1,419 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,250 અને નીચામાં રૂ.18,200 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.65 ઘટી રૂ.18,225ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,197.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1205.30 અને નીચામાં રૂ.1197.90 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.20 વધી રૂ.1202.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 ઘટી રૂ.931.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.310 વધી રૂ.26,830 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 22,340 સોદાઓમાં રૂ.3,022.59 કરોડનાં 6,393.366 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 52,665 સોદાઓમાં કુલ રૂ.2,514.64 કરોડનાં 397.130 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.239.04 કરોડનાં 11,375 ટન, જસતના વાયદાઓમાં રૂ.208.45 કરોડનાં 8,475 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.857.33 કરોડનાં 12,0000 ટન, નિકલના વાયદાઓમાં રૂ.669.26 કરોડનાં 4,747.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.55.79 કરોડનાં 3,145 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,787 સોદાઓમાં રૂ.964.84 કરોડનાં 19,02,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,475 સોદાઓમાં રૂ.1,950.58 કરોડનાં 6,19,72,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 101 સોદાઓમાં રૂ.9.21 કરોડનાં 3500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 66 સોદાઓમાં રૂ.2.62 કરોડનાં 28.08 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.36 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 670 સોદાઓમાં રૂ.109.72 કરોડનાં 9,510 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,699.429 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 600.723 ટન, એલ્યુમિનિયમમાં 12,045 ટન, જસત વાયદામાં 6,750 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,767.500 ટન, નિકલ વાયદામાં 2,728.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,150 ટન, ક્રૂડ તેલમાં 5,48,500 બેરલ અને નેચરલ ગેસમાં 3,04,06,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 51975 ગાંસડી, મેન્થા તેલમાં 481.68 ટન, રબરમાં 145 ટન, સીપીઓમાં 67,320 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,096 સોદાઓમાં રૂ.165.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,481 સોદાઓમાં રૂ.114.85 કરોડનાં 1,619 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 615 સોદાઓમાં રૂ.50.60 કરોડનાં 652 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,949 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 679 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,216ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,300 અને નીચામાં 14,087ના સ્તરને સ્પર્શી, 213 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 62 પોઈન્ટ ઘટી 14,104ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,510ના સ્તરે ખૂલી, 106 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 23 પોઈન્ટ ઘટી 15,506ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 25,074 સોદાઓમાં રૂ.2,180.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.460.21 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27.89 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,691.72 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઃ પત્રકાર તરીકે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઃ પત્રકાર તરીકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com