• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ મળવાનું અનુમાન, ઇન્ડી ગઠબંધન દોઢસોમાં સમેટાઈ જાય એવી શક્યતા

by P C KAPADIA
June 2, 2024
in National
0
Share on FacebookShare on Twitter

નેહરુ બાદ મોદી એવા બીજા વડા પ્રધાન હશે જે સતત ત્રીજીવાર સરકાર બનાવશે

2024ની લોકસભાની ચૂંટણીની સમાપ્તિ સાથે જ ટીવી ચૅનલો દ્વારા કરાયેલા એક્ઝિટ પોલના આંકડાઓની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ પૂરી બહુમતિ સાથે સરકાર બનાવી રહી હોવાનું જણાય છે. તો ઇન્ડી ગઠબંધનના તમામ દાવાઓ પોકળ હોવાનું પુરવાર થઈ રહ્યું હોવાનું જણાય છે.
સાંજે છ વાગ્યે મતદાન પૂરૂં થયાના અડધા કલાક બાદ એક્ઝિટ પોલ લગભગ તમામ ચૅનલો પર દર્શાવવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર કરાશે. પણ રિઝલ્ટ પહેલાં લગભગ તમામ ચૅનલો અને સર્વે એજન્સીઓ દ્વૈરા એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા. દેશમાં કયા પક્ષની સરકાર બની શકે છે, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી શકે છે એના અનુમાનો એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યા હતા.
એક્ઝિટ પોલના હિસાબે મોટાભાગના રાજ્યોમાં ભાજપ બેહતરીન પ્રદર્શન કરતી જોવા મળે છે. તો ઇન્ડી ગઠબંધનના તમામ દાવા ખોટા પુરવાર થઈ રહ્યા હોવાનું જણાય છે. અમુક એક્ઝિટ પોલમાં ભાજપ 350થી વધુ બેઠકો જીતી રહી હોવાનું દર્શાવાયું છે. ભાજપને સૌથી વધુ ફાયદો દક્ષિણ ભારતના રાજ્યોમાં થઈ રહ્યો હોવાનું જણાય છે. કેરળથી લઈ તેલંગણામાં ભાજપ વિરોધ પક્ષોના ધાર્યા કરતા વધુ બેઠક મેળવી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને ટીએમસી કરતા વધુ બેઠકો મળી રહી હોવાનું જણાય છે. તો દિલ્હીમાં પણ ભાજપ ક્લીન સ્વિપ કરી શકે છે. જો તમામ એક્ઝિટ પોલ સાચા ઠરે તો, મોદી નેહરુના રેકોર્ડની બરોબરી કરશે. નેહરુ બાદ મોદી એવા બીજા વડા પ્રધાન હશે જે સતત ત્રીજી વાર સરકાર બનાવશે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

એનડીએનો ત્રીજા કાર્યકાળ દરમિયાન દેશ મહત્ત્વના નિર્ણયોનો અધ્યાય લખશે : નરેન્દ્ર મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com