• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

સુરતના ૧૭ વર્ષના ફુટબોલના ખેલાડીએ કરી આત્મહત્યા

by P C KAPADIA
June 8, 2021
in Gujarat
0
સુરતના ૧૭ વર્ષના ફુટબોલના ખેલાડીએ કરી આત્મહત્યા
Share on FacebookShare on Twitter

સુરતના મોટાવરાછામાં રહેતા ૧૭ વર્ષનાં ફૂટબોલ ખેલાડી સનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ખેલ઼ાડીની દિલ્હીમાં મેચ હતી પરંતુ ત્યાં જવા માટે પરિવારે તેને ના પાડી દીધી હતી. જેના કારણે ગળેફાંસો ખાધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ પરિવારજનો કહી રહ્યાં છે કે, થોડા દિવસથી સનીનો કસરત કરવાનો દોરડો તૂટી ગયો હતો જેથી તે દૂપટ્ટાથી કસરત કરતો હતો. જેથી અકસ્માતને કારણે આવું બન્યું હોવું જોઇએ. સની આવું પગલું ન ભરી શકે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં મોટાવરાછામાં આવેલા સુદામા ચોક પાસે આવેલા પુલહિલ એપાર્ટમેન્ટમાં જમીન દલાલ કિશોરભાઈ ઢાંકેચા રહે છે. તેમનો ૧૭ વર્ષનો દીકરો સની એસપાયર સ્કુલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહ્યો હતો. આ સાથે તે ફૂટબોલનો ખેલાડી પણ હતો. સનીની દિલ્હીમાં એક મેચ હતી. પરંતુ કોરોના મહામારીને કારણે આ માટે પરિવારે તેને ના પાડી હતી. જે બાદ શનિવારે સાંજે સનીએ પંખા સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવાર આ માનવા તૈયાર નથી કે, મેચ રમવા જવાની ના પાડી તેથી તેણે આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધું છે. સની રોજ સાંજે ૭થી ૮ મોટી ટેપ વગાડીને કસરત કરતો હતો. તે સાંજે સની એક કલાક બાદ પણ બહાર ન આવ્યો એટલે માતા રૂમમાં જોવા ગઇ ત્યારે સની પંખા પર લટકતો હતો. પોતાનો વ્હાલસોયો દીકરાનો આ રીતે કરૂણ અંત આવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ આપઘાતમાં બીજી તરફ એ પણ માનવામાં આવે છે કે, સનીની તકસરત કરવાની દોરી બે દિવસ પહેલા તૂટી ગઇ હતી જેથી તે દુપટ્ટાથી કસરત કરતો હતો. જેથી કસરત દરમિયાન દોરી ચાલુ પંખામાં ફસાઇ ગઇ હોય અને જેથી સનીને ગળેફાંસો થઇ ગયો હોય. આ કેસમાં હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. આ આવ્યાં બાદ જ અંતિમ પગલાનું સાચું કારણ જાણી શકાશે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com