• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ

બુલડેક્સ ફ્યુચર્સમાં 35 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 144 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

by P C KAPADIA
December 14, 2021
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,10,513 સોદાઓમાં કુલ રૂ.9,341.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 35 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 144 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 29,783 સોદાઓમાં કુલ રૂ.2,067.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,213ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,280 અને નીચામાં રૂ.48,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.97 વધી રૂ.48,261ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.38,574 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,801ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,300 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,416 અને નીચામાં રૂ.61,170 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.229 વધી રૂ.61,380 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.221 વધી રૂ.61,654 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.239 વધી રૂ.61,659 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 8,080 સોદાઓમાં રૂ.1,528.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.215.55 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.30 વધી રૂ.280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.734.20 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.9 વધી રૂ.1,557 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 25,842 સોદાઓમાં કુલ રૂ.1,861.99 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,456ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,531 અને નીચામાં રૂ.5,412 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.17 વધી રૂ.5,425 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.30 વધી રૂ.303 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,435 સોદાઓમાં રૂ.167.24 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,757ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1757 અને નીચામાં રૂ.1753 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.1,755 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,965ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,000 અને નીચામાં રૂ.17,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.251 વધી રૂ.17,969ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,099.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1104.70 અને નીચામાં રૂ.1099.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.1101.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.50 ઘટી રૂ.956.50 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.240 વધી રૂ.31,450 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,822 સોદાઓમાં રૂ.1,147.92 કરોડનાં 2,381.794 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 22,961 સોદાઓમાં કુલ રૂ.919.13 કરોડનાં 149.566 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.169.40 કરોડનાં 7,875 ટન, જસતના વાયદાઓમાં રૂ.293.13 કરોડનાં 10,515 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.652.17 કરોડનાં 8,877.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.392.40 કરોડનાં 2,523 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.21.22 કરોડનાં 1,145 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,031 સોદાઓમાં રૂ.1,229.28 કરોડનાં 22,44,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 10,811 સોદાઓમાં રૂ.632.71 કરોડનાં 2,08,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 588 સોદાઓમાં રૂ.57.14 કરોડનાં 18150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 63 સોદાઓમાં રૂ.2.32 કરોડનાં 24.12 ટન, રબરના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 765 સોદાઓમાં રૂ.107.40 કરોડનાં 9,830 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,236.838 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 703.644 ટન, એલ્યુમિનિયમમાં 8,770 ટન, જસત વાયદામાં 10,725 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,072.500 ટન, નિકલ વાયદામાં 2,764.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,680 ટન, ક્રૂડ તેલમાં 5,28,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,23,40,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 84 ટન, કોટનમાં 142450 ગાંસડી, મેન્થા તેલમાં 339.84 ટન, રબરમાં 86 ટન, સીપીઓમાં 84,450 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,016 સોદાઓમાં રૂ.87.18 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 373 સોદાઓમાં રૂ.28.17 કરોડનાં 399 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 538 સોદાઓમાં રૂ.51.70 કરોડનાં 612 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,004 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 728 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,110ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,140 અને નીચામાં 14,105ના સ્તરને સ્પર્શી, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 34 પોઈન્ટ વધી 14,135ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,802ના સ્તરે ખૂલી, 144 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 73 પોઈન્ટ વધી 16,907ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 44,357 સોદાઓમાં રૂ.3,630.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.96.30 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19.60 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,494.32 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Tags: ComoditiesMCXએમસીએક્સકૉમોડિટીઝ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલ પણ ઘટ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com