• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

ગુજરાતનાં મહેમદાવાદ પાસે આવ્યું છે દેશનું સૌથી વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર

ગુજરાતમાં આવેલા દેશના ગણેશ મંદિરને નિહાળવાનો લ્હાવો અનન્ય છે કારણ, મંદિરનો આકાર જ ગણેશજી જેવો છે!

by P C KAPADIA
September 18, 2021
in Gujarat
0
ગુજરાતનાં મહેમદાવાદ પાસે આવ્યું છે દેશનું સૌથી વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર
Share on FacebookShare on Twitter

મહેમદાવાદ નજીક આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ગણેશજીના શરીર જેવી આકૃતિ ધરાવતું દેશનું સૌથી મોટું ગણેશ મંદિર છે. અમદાવાદ-ડાકોર હાઇ-વે પર ૨૫ કિમી દૂર આવેલા મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે ૯ લાખ સ્ક્વેર કૂટ વિસ્તારમાં નિર્મિત મંદિરની લંબાઇ ૧૨૦ ફૂટ, ઊંચાઈ ૭૧ ફૂટ અને પહોળાઈ ૮૦ ફૂટ છે. મંદિરના ચોથા માળે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક ગણેશજીની પ્રતિકૃતિ સમાન ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પાંચ માળના આ વિશાળ મંદિરમાં ભાવિકો માટે અલગ સત્સંગ હૉલ બનાવવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. દૂર દૂરથી આવતાં ભાવિકો મંદિરને નિહાળી ભાવવિભોર બની જાય છે.

અદભુત-અલૌકિક ડિઝાઈન

મંદિરના નિર્માણ માટે ઓસ્ટ્રેલિયન ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોફટવેરની મદદથી મંદિરની ડિઝાઈનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ડિઝાઈન એ આ મંદિરની ખાસિયત છે. મંદિરમાં ઠંડક રહે તે માટે પણ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. મંદિરના બાહ્ય સ્ટ્રક્ચરને હવામાન સામે રક્ષણ આપવા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું સૌથી મોટું ગણેશ મંદિર છે. તેનું કૅમ્પસ અત્યંત રળિયામણું છે. મહત્વની વાત એ છે કે, મંદિરનું નિર્માણ એક જ પરિવારનાં અનુદાનથી થયું છે.

અહીં મુંબઈ સિદ્ધિ વિનાયક ધામમાંથી જ્યોત લાવવામાં આવી હતી. ગુજરાતમાં સિદ્ધિ વિનાયક મંદિર એક પ્રવાસન ધામ તરીકે વિકસીત થયું છે અને દેશ-વિદેશથી ભાવિકો અહીં દર્શન કરવામાં આવે છે. મંદિરના પટ્ટાંગણમાં વિશાળ બગીચો છે જે વિવિધ ફૂલોના છોડવાઓથી સજાવવામાં આવ્યો છે. મંદિરમાં વિશ્વના ૧૦ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ રજૂ કરવામાં આવી છે. મંદિરમાં ભાવિકોની સુવિધાઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

વિશાળ પાર્કિંગ સ્પેસ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલાયદી લિફટ અને રેમ્પની સગવડ છે. બહારથી આવતા ભાવિકોના રાત્રિ રોકાણ માટે ધર્મશાળા ઉપલબ્ધ છે. મંદિર ખાતે વ્યસન મુકિતનું ખાસ અભિયાન ચાલે છે. અનેક લોકો અહીં આવી વ્યસન છોડવાના પણ લે છે. મંદિરમાં વ્યસનમુકિત જ્યોત જળહળે છે.

  • રાજકોટ ન્યુઝ
Tags: MahemdabadSiddhi Vinayak Mandirમહેમદાવાદસિદ્ધિ વિનાયક મંદિર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
શ્રેયસ તલપડે સર કાર કી સેવા મેં

શ્રેયસ તલપડે સર કાર કી સેવા મેં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com