• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સ્ટ્રીમબૉક્સ મીડિયાએ ભારતનું પહેલવહેલું સબસ્ક્રિપ્શન આધારિત TV OS લૉન્ચ થયું

24 ઓટીટી અને 300થી વધુ ચૅનલ્સ મળશે 799 રૂપિયામાં

by P C KAPADIA
November 28, 2024
in Corporate
0
સ્ટ્રીમબૉક્સ મીડિયાએ ભારતનું પહેલવહેલું સબસ્ક્રિપ્શન આધારિત TV OS લૉન્ચ થયું
Share on FacebookShare on Twitter

સ્ટ્રીમબૉક્સ મીડિયાએ ભારતનું પહેલું સબસ્ક્રિપ્શન આધારિત TV OS લૉન્ચ કર્યું છે. માઇક્રોમેક્સના સહયોગમાં સ્ટાર્ટ-અપ કંપનીના સ્માર્ટ ટીવી ભારતની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ DorOS પર આધારિત છે. સ્માર્ટ સ્ક્રિનમાં ગ્રાહકો 300થી વધુ લાઇવ ટીવી ચૅનલ્સ અને 24 ઓટીટી ઍપ્સ માણી શકશે. જેમાં અમેઝોન પ્રાઇમ વિડિયો, જિયો સિનેમા, ડિઝની પ્લસ હૉટસ્ટાર, સોની ટીવી, યુટ્યુબ, લાયન્સગેટ પ્લે, ઝી5 શેમારૂમી જેવા ઓટીટી ઍપ્સ સામેલ હશે. સ્ટ્રીમ બૉક્સ મીટિયાના સ્થાપક અને સીઇઓ અનુજ ગાંધીએ જણાવ્યું કે અમે નેટફ્લિક્સ સાથે પણ ચર્ચાવિચારણા કરી રહ્યા છીએ.

સ્ટાર્ટઅપ કંપનીના DorOSમાં 24 ઓટીટી ઍપ્સ અને 300થી વધુ ડિજિટલ ટીવી ચૅનલ્સનું એક્સેસ યુઝર્સને આપવામાં આવશે. કંપનીએ એના માટે 799 રૂપિયાનો માસિક સબસ્ક્રિપ્શન પ્લાન રાખ્યો છે. આ સબસ્ક્રિપ્શન પ્લાન આધારિત ટીવી ઓપરેટિંગ સિસ્ટમ તાતા પ્લે, ઍરટેલ એક્સટ્રીમ ટીવીને ટક્કર આપી શકે છે. આ ટીવી ઓપરેટિંગ સિસ્ટમમાં AI પાવર્ડ સર્ચ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી યુઝર્સ સરળતાથી તેમની પસંદગીના એન્ટરટેઇન્મેન્ટ પ્રોગ્રામની પસંદગી કરી શકે છે.

આ સાથે સ્ટ્રીમબૉક્સે આ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા 4K QLED TV  પણ લૉન્ચ કર્યા છે. જે 43, 55 અને 65 ઇંચમાં ઉપલબ્ધ છે. કંપની સૌપ્રથમ 43 ઇંચનું ટીવી 1 ડિસેમ્બર, 2024ને બજારમાં મુકી રહ્યું છે. જે ફ્લિપકાર્ટ પર જ મળી શકશે. બીજા બે મૉડેલ આવતા વરસે માર્કેટમાં આવશે. 43 ઇંચના મૉડેલની કિંમત 10,799 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ટીવી માટે 9,999 રૂપિયાનો વન ટાઇમ એક્ટિવેશન ચાર્જ અને 799 રૂપિયાનો મંથલી પ્લાન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે યુઝર્સને પહેલા મહિના માટે ટીવી સાથે ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. તો આગામી બાર મહિના માટે યુઝર્સે દર મહિને 799 રૂપિયાનો મંથલી પ્લાન લેવો પડશે. એક વરસ બાદ યુઝર્સ એની મરજી મુજબનો પ્લાન સબસ્ક્રાઇબ કરી શકશે.

Tags: Amazon Prime VideoAnuj GandhiMicromaxNetflixOTTStreamBoxTV OSઅનુજ ગાંધીઅમેઝોન પ્રાઇમ વિડિયોઓટીટીટીવી ઓએસનેટફ્લિસ્કમાઇક્રોમેક્સરાહુલ શર્માસ્ટ્રીમબૉક્સ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
હવામાન વિભાગની આગાહી : ગુજરાત – મહારાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધશે

હવામાન વિભાગની આગાહી : ગુજરાત - મહારાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com